________________ એક બાલ પણ કિરિયા નયે, જ્ઞાન નયે નવિ બાલા, સેવા યોગ્ય સુસંયતને તે, બેલે ઉપદેશમાલા. ધન્ય-૧૫ કિરિયાનચે પણ એક બાલ છે. જે લિંગી મુનિરાગી; જ્ઞાનેગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી. ધન્ય૦૧૬ બાલાદિક અનુકૂલ ક્રિયાથી, આપે ઈચ્છા ગી; અધ્યાતમ મુખ ગ અભ્યાસે, કેમ નવિ કહિએ થેગી ? ધન્ય. 17 ઉચિત કિયા નિજ શકિત છાંડી, જે અતિવેગે ચઢતે; તે ભવથિતિ પરિપાક થયા વિણ જગમાં દીસે પડતે ધન્ય૦૧૮ માએ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભાવ અહટ માલા, ધન્ય. 19 નિજ ગણ સંચે, મન નવિ ખર્ચે, ગ્રંથ ભણું જન વચે, ઉંચે કેશ ન મુંચે માયા, તે વ્રત ન રહે પંચે. ધન્ય 20 ગગ્રન્થના ભાવ ન જાણે, જાણે તે ન પ્રકાશે; ફેગટ ટાઈમન રાખે, તસ ગુણ રે નાસે ધન્ય 21 મેલે વેશે મહિયલ હાલે, બકપ નીચે ચાલે, જ્ઞાન વિના જગ બધે ઘાલે, તે કેમ મારગ ચાલે? ધન્ય 22 પર પરિણતિ પોતાની માને, વરતે આરત યાને, બંધ મેક્ષ કારણ ન પિછાને, તે પહિલે ગુણઠાણે. ધન્ય 23 કિરિયા લવ પણ જે જ્ઞાનીને, દષ્ટિ થિરાદિક લાગે; તેથી સુજશ લહીજે સાહિબ, સીમંધર તુઝ રાગે; ધન્ય તે મુનિવરરે, જે ચાલે સમભાવે. 24 વિમતુ સર્વજ્ઞાતઃ |