________________
*******
શ્રી નવકાર મંત્રના આરાધકની મંગલ કામનાઓ
હુ' સર્વના મિત્ર છુ. બધા મારા મિત્ર છે. કોઈ પણ જીવ પાપ ન કરીશ. કાઈ પણ વજી દુ:ખી ન થાઓ. બધા જીવા સુખી થાઓ. બધા નિરામય-રાગરહિત થાઓ. કોઈની સાથે મારે વૈર નથી. કાઈ મારે અપરાધી નથી. સવને ધર્મનાં સાધનાની પ્રાપ્તિ થાઓ. બધા ધર્મ પામા. અધાના રાગદ્વેષ શમી જાએ. બધા પારકાના હિતમાં રક્ત અનેા. બધાને સમત્વ મહાઅમૃતની પ્રાપ્તિ થાઓ. મધા જીવાદન, જ્ઞાન અને ચારિત્રની સાધનામાં ખૂબ ખૂબ આગળ વધે. સ જીવે। કમથી મુક્ત થાઓ. સર્વ આત્માએ પરમ કલ્યાણને પામે,
ૐ શાન્તિઃ
......
000
શાન્તિઃ શાન્તિઃ
..................................
...