________________
૧૮૫
૧૦ કેશ વાણય-પશુ પ’ખીના વાળ—પી છા વિગેરેને વ્યાપાર કરવે! નહિ.
૧૧ યત્ર પીલણુ—મીલ, જીન, સ’ચા, ઘટી, ઘાણી, વિગેરેના વ્યાપાર કરવા નહિ
૧૨ નિર્ણાંછન ક—અળદ, ઘેાડા, વિગેરેને નપુસક કરવા નહિ. તથા તેમનાં નાક, કાન આદિ અ‘ગોપાંગ છેદવાને વ્યાપાર કરવા નહિ
૧૩ દવદાન કમ—વનમાં, સીમમાં કોઈપણ જગ્યાએ અગ્નિદાહ મૂકવા નહિ.
૧૪ જળ શેષણુ કસરેાવર તળાવ વિગેરેના પાણી સૂકાવી નાંખવા નહિ.
૧૫ અસતી પાષણ-રમતને ખાતર કુતરા-ખીલાડા, મેના, પોપટ વિગેરે પાળવા નહિ તથા વ્યાપાર નિમિત્તે અસતી સ્ત્રી વેશ્યાદિકને પાષવી નહિ.
અન દડ વિરમણુ. ( ત્રીજી ગુણુ વ્રત )
નાહકમાં વિના સ્વાર્થ જેમાં આપણને કશે। લાભ થતા ન હેાય એવી ક્રિયાએ કરી આત્માને દડવા એનુ નામ અનડ કહેવાય છે. શાસ્ત્રકારોએ અનથ દડના ચાર પ્રકાર ખતાવ્યા છે. અપધ્યાન, પાપે પદેશ, હિસ્રપ્રદાન
અને પ્રમાદાચરણ.
૧ અપધ્યાન-વૈરીના ઘાત કરૂં, રાજા થા, ગામ નગર વિગેરેને સળગાવી દઉં', વિગેરે ખરાબ ધ્યાન કરવા