________________
૨૮૭
માટે ભયંકર પાપવાલા વ્યાપારને સમજી શ્રાવકોએ ત્યાગ કરવો જરૂરી છે.
ત્યાગ કરવા લાયક પંદર કર્માદાને.
૧ અંગાર કમ–ચને, ઈંટ, નલીયાં, વિગેરે પકાવવાને વ્યાપાર કર નહિ.
૨ વન કમ–જગલ કાપવાનો, કુલ, શાક, લાકડા વિગેરે વનસ્પતિને વ્યાપાર કરે નહિ.
- ૩ શકટ કર્મ—ગાડા, હળ પ્રમુખ તૈયાર કરી વેચવા નહિ.
૪ ભાટક કર્મ—ગાડી, ઘોડા વિગેરે ભાડે ફેરવવા નહિ.
૫ સફાટક કર્મ–સુરંગ ફડાવવી નહિ, ખાણ ખોદાવવી નહિ, ક્ષેત્ર કુવા વાવ ખોદાવવાને બંધ કરે નહિ.
૬ દંત વાણિજય—હાથીદાંત વિગેરેને વ્યાપાર કરે નહિ,
૭ લાક્ષ વાણિજય–લાખ વિગેરેને વ્યાપાર કરે નહિ.
૮ રસ વાણિજય-મધ, મદીરા, માંસ, માખણ, વિગેરેને વ્યાપાર કરે નહિ.
હું વિષ વાણિજય-અફીણ, સમલ, કે વછનાગ આદિ ઝેરનો વ્યાપાર કરે નહિ.