________________
૨૩૬
પાલક રાજા મહારાજાઓને જેણે એવી તથા વિશાળ શોભા –સંપત્તિવાળી આપની મૂર્તિ સર્વ જીના પાપને દળી નાખે-દૂર કરે. (૨૯)
किं पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी । किं वाऽऽनन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी। તરવજ્ઞાનમથી મુશનમથી નિતાદ્રામા, सारस्फारमयी पुनातु सततं मृतिस्त्वदीया सताम् ॥३०॥
હે પ્રભુ ! આપની મૂર્તિ શું અમૃતમય છે? અથવા કૃપારસમય છે? અથવા કરમય છે? અથવા શું આનંદમય છે? અથવા મહદયમય છે? અથવા શુભ ધ્યાનની લીલામય છે? અથવા તત્ત્વજ્ઞાનમય છે? અથવા સુદર્શન મય છે? અથવા ઉજજવળ ચંદ્રની પ્રભાના શ્રેષ્ઠ ઉદ્યોતમય છે? આવા પ્રકારની આપની મૂર્તિ સજજનેને સદા પવિત્ર કરે. (૩૦) धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यह, धन्याऽसौ रसना यया स्तुति पथं नीतो जगद्वत्सलः । धन्यं कर्णयुगं वचोऽमृतरसः पीतो मुदा येन ते, धन्यं हृत् मततं च येन विशदस्त्वनाममन्त्रो धृतः ॥३१॥
તે દષ્ટિને ધન્ય છે કે જે નિર્મળ દષ્ટિએ હમેશાં આપનાં દર્શન કીધાં, તે રસના–જહાને ધન્ય છે કે જેણે જગતવત્સલ એવા આપની સ્તુતિ કીધી, તે કાનને ધન્ય છે કે જેણે આપના વચનરૂપી અમૃતને રસ આનંદથી