SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ ' ળાને વિકસ્વર કરવા માટે દિવાકર-સૂર્ય સમાન એવા શ્રી જિનેશ્વર દેવને હું... પ્રતિદિન—હમેશાં નમસ્કાર કરૂ' છું. (૨૭) किं कर्पूरमयं सुधारसमयं कि चन्द्ररोचिर्मयम्, किं लावण्यमयं महामणिमयं कारुण्य के लिमयं । विश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयम्, शुक्लध्यानमयं वपुर्जिन पते भूयाद् भवाऽऽलम्बनम् ॥२८॥ જિનેશ્વરદેવનું શરીર શુ' કપૂરમય છે? અમૃતરસમય છે ? ચન્દ્રકિરણમય છે ? લાવણ્યમય છે ? મહામણિ મય છે ? કારૂણ્યની કેલિ-ક્રીડારૂપ છે ? સમસ્ત આનંદમય છે. મહાદયમય છે ? શાભામય છે ? જ્ઞાનમય છે ? કે શુકલ ધ્યાનમય છે ? આવા પ્રકારનું જિનપતિનું શરીર સસાર માં પડતા પ્રાણીઓને આલમન રૂપ થાઓ. (૨૮) श्रेयः संकेतशाला सुगुणपरिमलैर्जेय मन्दारमाला, छिन्नव्यामोहजाला प्रमदभरसरः पूरणे मेघमाला | नम्र श्रीमन्मराला वितरणकलया निर्जितस्वर्गिशाला, त्वमूर्त्तिः श्रीविशाला विदलतु दुरितं नंदितक्षोणिपाला ||२९|| હે ભગવન્! કલ્યાણની સ'કેતશાલા જેવી, સદ્ગુરુની સુવાસ વડે જીતી છે કલ્પવૃક્ષના પુષ્પાની માલા જેણે એવી, માહની જાળાને છેદી નાંખનારી, આનંદના સમૂહુરૂપ સરાવરને પુરવામાં મેઘમાળા જેવી, નમ્યા છે. અશ્વય ધારી મનુષ્યરૂપી હસેા. જેને એવી, દાનની કળાથી જીતી છે દેવલાકની શાળા જેણે એવી અને આનંદિત કર્યો છે પૃથ્વી
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy