________________
રાહ
* ૩–અક્ષરદ્યુતના ત્રણ ભેદ છે. (૧) સંજ્ઞાઅક્ષર એટલે અઢાર પ્રકારની લિપિ જેમકે A અને S અથવા સુરત, સુરત Surat વિગેરે વ્યંજનાક્ષર
એટલે જે કાંઈ મુખેથી બેલાય તે. (૩) લબ્ધિઅક્ષર એટલે જે વસ્તુને માટે સંજ્ઞા અથવા વ્યંજન અક્ષર હેય તેથી તે વસ્તુનું જ્ઞાન અથવા તે વસ્તુ ઓળખાય છે.
અતિજ્ઞાન સક્ષેપ સ્વરૂપ. ૧–દરેક ઈદિ પિત પિતાના વિષયની ગ્રાહક એટલે ગ્રહણ કરનારી છે અને વણ ગંધાદિક તેની ગ્રાહ્ય એટલે ગ્રહણ થનારી છે.
–ગ્રાહક એટલે ગ્રહણ કરનાર. ગ્રાહ્ય એટલે ગ્રહણ થનાર.
- પાંચ ઈદ્રિના સ્વભાવ. સ્પર્શેયિ–શરીરને સ્વભાવ સ્પર્શ એટલે ટાઢું ઉનું, હલકુ ભારે વિગેરે ગ્રહણ કરવાને છે.
રસનેન્દ્રિય–જીભને સ્વભાવ રસ એટલે ખારૂં, ખાટું વિગેરેને ગ્રહણ કરવાનો છે.
ઘાણદ્રિય–નાકને સ્વભાવ ગંધ એટલે સુગંધ દુર્ગધને ગ્રહણ કરવાનો છે. ' ચક્ષુઇકિય–આંખને સ્વભાવ વર્ણ એટલે લાલ, લીલે વિગેરે રંગ તથા આકારને ગ્રહણ કરવાને છે. - કિય-કાનને સ્વભાવ શબ્દ એટલે અવાજને ગ્રહણ કરવાને છે.
- મતિ જ્ઞાનના ૨૮ ભેદ વ્યંજનાવગ્રહ એટલે ઈદ્રિયને પિતાના વિષયને મેલાપ થાય તેને વ્યંજનાવગ્રહ કહે છે.
અર્થાવગ્રહ એટલે વ્યંજનાવગ્રહ થયા પછી કંઇક સંભળાય છે, કંઇક ગંધાય છે વિગેરે જે ક્રિયા થાય તેને અથવગ્રહ કહે છે.