________________
1. ૧૧-જે ક્રિયા તથા ગુણ (સત્તાને લીધે વસ્તુનું હવા પણું છે, તેમજ જે ક્રિયા તથા ગુણને સદંતર નાશ થાય તે દ્રવ્યનો પણ નાશ થઈ જાય છે ને એમ ઈ કાલે પણ બનતું નથી, અર્થાત્ અસત્ વસ્તુનું ઉત્પન્ન થવું અને સત્ય વસ્તુને નાશ થવો સંભવ નથી. આ પ્રમાણે દ્રવ્યની વ્યાખ્યા કરી છે. હવે
ધ્યાનમાં રાખવા ગ્ય. ૧–કઈ પણ પ્રકારના ગુણ વડે વસ્તુઓળખાય છે. તે વસ્તુ ઓળખવાને જે ગુણ તે ગુણમાં (૧) અવ્યાપ્તિ, (૨) અતિવ્યાપ્તિ અને (૩) અસંભવિત-એ નામના ત્રણ દોષ ન હોવા જોઈએ.
ર–અવ્યાપ્તિદોષ એટલે વસ્તુ ઓળખવા માટે જે ગુણ કહ્યો હોય તે ગુણ તેની જાતની અથવા તેના જેવી દરેક વસ્તુમાં હેવો જોઈએ અને એ પ્રમાણે ન હોય તે અવ્યાપ્તિ દેષ લાગે. જેમકે મરચાંનો ગુણ લીલા રંગને કહીએ, તે દરેક મરચું લીલા રંગનું જ હોવું જોઈએ અને બનતું નથી; કારણકે કેટલાંક મરચાં લાલ રંગના પણ હોય છે માટે એ ગુણમાં અવ્યાપ્તિદોષ લાગે, પણ મરચાંને ગુણ તીખાશ કહીએ, તે ગમે તેવાં મરચાં હશે, તે પણ તે તીખાંજ હશે. * * –અતિવ્યાપ્તિ દેષ એટલે વસ્તુને ઓળખવા માટે જે ગુણ કહ્યો હેય તે ગુણ તેનાથી જુદી જાતની વસ્તુમાં પણ હોય તે તે ગુણ અતિવ્યાપ્તિ દોષવાળા કહેવાય. જેમકે હાથીને ચાર પગવાળો કહીએ, તે ચાર પગવાળા તો ઘેડ ગાય વિગેરે કે જે હાથીથી જુદી જાતના જાનવર છે, તે પણ ચાર પગવાળા છે. માટે અતિવ્યાપ્તિ ષ લાગે, પણ જો હાથીને સુંઢવાળો કહીએ તે હાથીની જાતે સિવાય બીજાં ચોપગા જાનવર સુંઢવાળા ન હોવાથી એ ગુણ (વિશેષણ) અતિવ્યાપ્તિ દેષ રહિત છે. અર્થાત્ નિર્દોષ છે. - જ–અસંભવિત દોષ એટલે કે ઈપણું પ્રમાણથી વસ્તુ સિદ્ધ ન થાય. જેમકે વં પુત્ર આકાશપુષ્પ વિગેરે (ન હોય તે કહેવું) એ દેવ પણ ન હવે જોઈએ.
શ્રુતજ્ઞાનનું સક્ષેપ અરૂપ. - ૧–શ્રુતજ્ઞાનના મુખ્ય બે ભેદ છે. (૧) અક્ષર શ્રત અને (૨) અનક્ષરત. .
ર–અનક્ષરથુન એટલે બેલ્યા વિના જે કંઈ હાથ પગ વિગેરેની ઈસારતથી કહેવું અથવા સમજવું તે અર્થાત જેમાં અક્ષર ન હોય તે.