SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ રતભૂમિ આયત્વને પ્રકાશી રહી છે; જ્યારે ઉપાશ્રયામાં, ધમ સ્થાનામાં તથા મદિરામાં ધર્મ માનતી સ્ત્રીઓ પતિના વિરહે વા દુઃખ દશામાં પણ પેાતાના શરીરને કીમતી વસ્ત્રભૂષાથી શાભાવી તેમાં આનંદ માનનારી, સામાયક, પ્રતિક્રમણુ, સ ંધ્યાપૂજન, વ્રતાપવાસાદિ ધર્મક્રિયા કરતાં છતાં તથા ધર્મગુરૂના બધું સેંકડા વાર સાંભળ્યા છતાં વિકારવૃત્તિના ય ન કરતાં પતિપ્રેમ તથા પતિવ્રતા ધર્મને ગૌણ કરી અન્ય પુરૂષો પ્રત્યે વિકાર દષ્ટિથી વર્તાનાર કુલટાથી.આર્ય દેશ કલકિત થયા છે અને ભારત ભૂમિના દીવ્ય પ્રકાશ તેમના અસત આચરણુરૂપ કાળાં વાદળાંથો આવરતિ ખન્યા છે. પ્રજાની પવિત્રતા વધારનાર, સત્સ`સ્કરાનું સિંચન કરનાર, પ્રજાના જીવનને ઉન્નત બનાવનાર આર્યં માતાથીજ સમાજ અને દેશની ઉન્નતિ છે, ધર્મસ્થાના તથા ધમ મદિરા માં જઇ ધર્મ ગુરૂ તથા સાધ્વીઓના સસથી અમારી માતાએ સીતા દ્રૌપદી, દમય ́તી જેવા પેાતાના હૃદયને તથા જીવનને ધડશે, ત્યારેજ ભારત દેશના પુનરૂધ્ધાર થશે. આ શાંતિ; શાંતિઃ શાંતિઃ ! ! ! ધાર્મિક પ્રકરણ. સુદર્શનનું અંતર જીવન કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રથી જેમ આસુરીશકિતના ધ્વંસ થયા હતા, તેમ વૃત્તિ સંયમી એવા સુદર્શન શેટ્ટના નિર્મળ ચારિત્રથી મહાન આપત્તિના લય થયા હતા, જેમ સત્યની પ્રતિજ્ઞાથી હરિશ્ચંદ્રરાજા મહાન પ્રતિષ્ઠાને પામ્યા તેમ શીયળના પ્રભાવથી સુદશ ન શેઠે મહાયશને પામ્યા. સત્ય વ્રતની ઉપાસના કરતાં હરિશ્ચંદ્રને ભયકર આપત્તિ આવતાં લેશ પણ ચલિત ન થતાં પોતાના સત્ય વ્રતને અચળ પણે સાચવતાં પેાતાની ઉન્નતિ કરી, તેમ સુદર્શન મહાત્મા પણ શીયળ સાચવતાં મહા વિપત્તિમાં આવી પડતાં પણ લેશ માત્ર ભય કે ચંચલતા ન લાવતાં પેાતાની નિર્મળ શકિતના પ્રભાવે સંસારથી મુકત થઈ પરમપદ તે પામ્યા. નિષ્કામ દઢતા અને અમાયિકપણાથીજ વ્રતનું આરાધન કરતાં સિધ્ધિ મળેછે; પરંતુ જો યત્કિંચિત્ પશુ સકામતા, નિળતા અને માયાદોષ રહે, તે તે કાર્ય ભ્રષ્ટ થઇ સ`સારમાં પરિભ્રમણ કરવાનું થાય છે,
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy