________________
સ્વાત્મ–સવેદન.
આત્મા જ્યારે-જગદાકાર નૃત્તિમાંથી મુક્ત થઇ સ્વરૂપાકાર થાય છૅ, ત્યારે આત્માપયાગનો જામતી રહેવાથી પૂર્વ પ્રારબ્ધના સાનુકૂળ તથા પ્રતિમૂળ નિમિત્તોનું સમપરિણામે વેદન થાય છે, જેથી આવરણકર્મના નાશ કરી વિશુદ્ધ ચૈતન્યમય નિરાવરૢ દક્ષને પામે છે. સર્વ જ્ઞેય વસ્તુ પ્રકાશક વિશુદ્ધાત્મા ચૈતન્યમય અખંડ વૃત્તિપૂર્વક ઉદયભાવમાં રહી શુભાશુભ કર્મના અબધ પરિણામે નાશ કરે છે. અનુકૂળ, પ્રતિકૂળ, સકલ્પવિકલ્પ, રતિ અતિ, ક્રોધ માન માયા લાભ, આડાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, સમ, સંવેદ, નિવેદ, અનુકંપા, આસ્થા, નિર્વિકલ્પતા, નિલેૉંભતા, નિર્ભયતા, નિર્મળતા, નિઃશ ંકતા, નિઃસંગતા, વિશુદ્ધતા, ક્રોધ, ક્ષમા, દયા, હિંસા વિગેરે ... ભાવામાં સમપરિણામે રહી ઉપયોગપૂર્વક પ્રાર્ક નુ ઉદયિક ભાવે વેદન કરવાથી સહજ સમાધિમય પરમપદ અવ્યાબાધ સ્વરૂપ મેક્ષ દશાને પામે છે.
દ્રવ્યનુ સક્ષેપ સ્વરૂપ.
દ્રવ્યથી ગુણુ કાઇ પણ કાળે જુદા રહી શકેજ નહિ. દરેક દ્રવ્ય પાતાના જ ગુણ પર્યાયના કત્તૉ હોય છે. એક દ્રવ્ય ખીજા દ્રવ્યની ક્રિયા કાઇ પણ કાળે કરેજ નહિ. એ દ્રવ્ય મળી એક ક્રિયા પણ કરે જ નહિ.
એક દ્રવ્ય એ ક્રિયા કરવાને શક્તિમાન નથી. વસ્તુના ગુણ સ્વદ્રવ્યને છેડી પરદ્રવ્યમાં જાય નહિ, દ્રવ્ય પાતાના ગુણ છેાડી નાશ પામેજ નહિ.
સ્વાત્મવિચારક પ્રશ્નોત્તરમાળા.
હું ક્રાણુ ! પરમ શુદ્ધ ચૈતન્યાત્મક દ્રવ્ય. મારા ગુણુ શું ? સમ્યગ્નાન દર્શન ચારિત્રાદિ.
મારૂં નામ શું ?
હું ક્યાં જવાના ?
આત્મા, શબ્દનયથી.
અવ્યાબાધ સિદ્ધાલય સ્થાનમાં.
શુદ્ધ ચૈતન્યાત્મક દ્રવ્ય.
હું એક છું, શાશ્વત છું, નિજ અવગાહન છું અને જ્ઞાનાદિક ગુણુ
સહિત