________________
૨૬ કર્મ તથા તેની ઉપર ચાર ઘાતી કર્મની ઘટના થઈ શકે છે. વસ્તુઓના મૂળ દવ્યાદિ ચાર ભાવે છે, તે ભાવો ઉપર અજ્ઞાનપણાને લઈ મમત્વભાવના તથા આસક્તિ-મેહ થવાથી અઘાતિ તથા ઘાતિકર્મનાં આવરણોની વૃદ્ધિ થાય છે. આઠ કર્મનું મૂળ મેહનીયકર્મ છે. ચારે અઘાતિકર્મનું વદન મેહપૂર્વક થવાથી ઘાતિકર્મની પરિણતિ થાય છે.
પ્રકૃતિ પ્રદેશ રસ સ્થિતિ ૧ દ્રવ્ય- નામ- જ્ઞાનાવરણીય
૨ ક્ષેત્ર– ગાત્ર– દર્શનાવરણીય આત્મા જ્ઞાતા ૩ કાલ– આયુ–
અંતરાય. ૪ ભાવ – વેદનીય– મેહનીય. | મૂળ આધાતિ– ઘાતિ.
સ્વાત્મ ભાવના. હું એક છું, હું અબધ છું, હું જ્ઞાતા છું, હું સિદ્ધ સ્વરૂપ છું, હું સર્વ પદ્રવ્યથી પર છું, હું નિર્લેપ છું, હું નિર્વિકારી છું, હું સચ્ચિદાનંદ છું, હું, અનાદિ અનંત છું, હું અવ્યાબાધ છું હું સ્વપર પ્રકાશક છું, હું નિરંજન નિરાકાર છું. “હું હા ”
સમતા, રમતા ઉર્ધ્વતા, સાયક્તા સુખભાવ; વેદકતા ચૈતન્યતતા, એ સબ જીવ વિલાસ,
तत् सत्
આત્મષધ. અજ્ઞાનની રામબાણ દવા–કીંમત, મન વચન કાયા. માલેક આત્મારામ મેક્ષાનંદ મુ અંતરપુર. પિસ્ટ-ઈચ્છાપુર થઇને.
ચારે પ્રકારે મ ગનું પરિણમન. (૧) સત્ય મન-સત્ય ધારેલું સત્ય થાય. (૨) અસત્ય મન અસત્ય ધારેલું અસત્ય થાય. (૩) સત્યાસત્ય મન-સત્ય ધારેલું અસત્ય થાય. (૪) અસત્યાસત્ય મન–અસત્ય ધારેલું સત્ય થાય.