________________
૧૯૬
જગમે પ્રાણી જે થયા, આશાને આધીન; દાસ થયા તે માનવી, દુ:ખી રહે નિશદિન. દુરિજન ભુંડા કયા કરે, શાણા શિશ્ન કરમાય; શ્યામવણી` શું થાય ખરે, ચંદન સ` વીંટાય. અણધાર્યાં આવી પડ્યા, દુઃખના ડુંગર શીર; ભણેલ નર ભૂલા પડ્યા, ધીરજ રાખે વીર.
૧૧
૧૨
૧૩
ચાર પ્રકારના પ્રતિબંધનું નિરૂપણ, ( ૧ ) દ્રવ્યથી પ્રતિબંધ, ( ૨ ) ક્ષેત્રથી પ્રતિબંધ, ( ૩ )કાલથી પ્રતિઅંધ, અને ( ૪ ) ભાવથી પ્રતિબંધ,
( ૧ ) દ્રવ્યથી પ્રતિભ’ધ એટલે આહાર, વસ્ત્ર, પાત્ર, વિગેરે પદાર્થાના આગ્રહ તથા એક પરમાણુથી માંડી ચાદ રાજલોકના કાઈપણ પદાર્થ ના આગ્રહ ઇષ્ટ વસ્તુના યાગમાં અને ઇષ્ટના વિયાગથી તથા અનિષ્ટના સંયાગમાં અરૂચિભાવ, વા વ્યાકુળતા. અમુક આહાર તથા વસ્ત્રાદિ વિના તજ ચાલે–એ વિગેરે પૌલિક પાર્થીના આગ્રહને દ્રવ્યપ્રતિબધ કહે છે.
( ૨ ) ક્ષેત્રથી પ્રતિબંધ એટલે એક આકાશપ્રદેશથી માંડી સર્વ લોકાકાશના ક્રેઇપણ સ્થળ પ્રત્યે ખેસવા, સુવા, જવા આવવા, વિગેરેના આગ્રહ, અમુક ક્ષેત્રે જવું અને અમુક ક્ષેત્રે ન જવુ. અમુક ક્ષેત્ર સાનુકૂળ અને અમુક ક્ષેત્ર પ્રતિકૂન વા અમુક ક્ષેત્ર તરફ્ સમપરિણામ ન રહેતાં રૂચિ અચિભાવ ઉત્પન્ન થાય તેને ક્ષેત્ર પ્રતિબ ંધ કહે છે.
( ૩ ) કાલથી પ્રતિબંધ એટલે સ્વપરના પારમાર્થિક શ્રેય વિના અમુક વખતે જવું વા ન જવું તેને દુરાગ્રહ, અમુક સમયેજ અમુક ગામમાં જવાના આગ્રહ, સ્વપરનું` પારમાર્થિ ક શ્રેય થતું હોય તથાપિ અમુક સમયે નજ જવાય એવા જે આગ્રહ તેને કાલપ્રતિબધ કહે છે.
( ૪ ) ભાવથી પ્રતિબંધ એટલે આત્મભાવના શિવાય જડપદાર્થોના ક્ષણિક સુખાની આશા, વિનાશી પદાર્થીની સ્પૃહા રાખવી, પેાતાના દૈહિક કામ માટે ખીજા પ્રત્યે સ્પૃહા ઈચ્છવી, તેને હુકમ કરવા, ખીજાને હુકમ કરવાથી મુનિની નિઃસ્પૃહી દશા રહેતી નથી. કેમકે દશા ત્રણુ પ્રકારની છે. (૧) શેપણું”ખીજા પાસે હુકમ કરી કામ કરાવવુ, ( ૨ ) નાકરદશા-બીજાના હુકમથી કામ કરવું, ( ૩ ) મુનિદશા-કાઈને મેટાઈથી વા સ્પૃહાથી કામ કરાવવું નહિ તેમજ કાઈનું સ્પૃહાથી વા દીનતાથી કામ કરવું પણ નહિ, નિઃસંગતાથી નિઃસ્પૃહીપણે “ વિચરવું યાધીન પણ વીત લાભજો, ” ઉધ્યાધીનપણું અપ્રતિબંધપણે