________________
છે, તેજ મનુષ્યનું જીવન વા કર્તવ્ય છે, તે જ માનવ દેહની મહત્તા છે અને તેજ મનુષ્યત્વ સંયુક્ત-ધર્મના અધિપણુથી પશુઓ કરતાં અરે!દેવા કરતાં પણ -મનુષ્યો સર્વોત્તમ છે. અગર જે તેવું મનુષ્યવ માનવ દેહ ધારીમાં ન હોય તે. તે મનુષ્યાત્મા પશુ કરતાં પણ અધમ છે. માટે મનુષ્યના દેહમાં મહત્તા ન રાખતા તથા મોહિત ન થતાં મનુષ્યત્વને મેળવવાથી પરમાત્માની પ્રાપ્તિ અને માનવ દેહની સફળતા છે. એ શાંતિઃ
૮ પ્રસ્તાવિક પ્રકરણ
શ્રી સદ્દગુરૂ સ્તવન સંત શિરોમણિ સદ્દગુર, કૃપાસિંધુ ભગવાન જહાજપાત્ર સંસારમેં, જેમ ઉદધિમેં વહાણ મહેપારી મહામણિ, મહાબુદ્ધિ નિધાન; વંદુ સંતકૃપાલને, પ્રગટાવ્યું નિજ ભાન. ફેડી દેહાધ્યાસને, તેડી કર્મને પાશ; મડી મહાબલ મોહને, છોડી જગકી આશ. પ્રેમ જગતમાં શ્રેષ્ઠ હૈ, પ્રેમ જગતકે પીર; મિ હૃદય જીમ વચ્ચે, ધન્ય ધન્ય સે વીર. શુભ ગયે દૂર સ્વર્ગમેં, ભાય ગયે દૂર ક૭;
જ્ય તરફડીયા મારત, પાણી બીન ક્યું મચ્છ. જગમેં સંતે બહુ ફિરે, સંતમેં સંત ન કેય; સંત શિરોમણિ સદ્દગુરૂ, શુભ, રાજ ગુરૂ દે જે. ધરતા ધ્યાન ધર્મ તણું, કરતા અનુભવ પાન: હરતા ભાવિ અજ્ઞાનકું, હિ સંત ભગવાન. પ્રેમ પ્રેમને પ્રેમથી, પામે સુખ અપાર; મેક્ષ મળે પણ પ્રેમથી, પ્રેમ વિના સંસાર. સંતકી ન્યારી બાત હૈ, સંતકી ન્યારી રીત; સંતકી ન્યારિ દષ્ટિ હૈ, સંતકી ન્યારી સ્થિત, આ સંસાર અસાર છે, દુઃખ તણે ભંડાર સેવે સદ્દગુરૂ ચરણને, ધન્ય તેને અવતાર.