________________
કદાચ શુભાશુભ કર્મને ક્ષય થવાથી મેક્ષની સિદ્ધતા થતી હોય છે. ક્ષને ઉપાય શું ? એને નિર્ણય થો મુશ્કેલ છે. જુદા જુદા મત-ગચ્છ તથા સંપ્રદાયમાં “મારગ સાચા કૌન બતાવે, જાકે જિસકું પુછીએ તે સૌ અપની અપની ગાવે.”તેની માફક સૌ પિતપોતામાં ધર્મવ વા મોક્ષદશાને માની બેઠા છે. ત્યાં જીવને ભ્રમણા થવાનો સંભવ રહે છે, તેમજ કઈ જાતિમાં તથા કયા વેષમાં મેક્ષ છે? તેની કલ્પનામાં પણ જીવને માર્ગ વિચારવાનું બનવું અશક્ય છે. મંદ વિચારવાન જીવાત્મા ઘણા ગચ્છ–મતના ભેદ જાણી તથા ક્રિયા વેષની ભિન્નતા જોઈ સાચું શું?” તેના વિકલ્પભાવની ભ્રમણામાં પડી જવાથી સન્માર્ગને શોધી શકતો નથી, તથા સન્માર્ગને પામી શકતો નથી માટે મેક્ષને ઉપાય નથી. - સમાધાન–બારમાં ' એ આદિવાકે અનિલેત્રાદિ સત્કર્મો હમેશાં અવશ્ય કરવાં જ જોઈએ એમ સૂચવતાં નથી પણ સ્વર્ગાભિલાષીઓએ અનિલેત્રાદિ સત્કર્મો કરવાં જોઈએ એમ અંતર્ધ્વનિ થયા કરે છે. અગ્નિહેત્રાદિથી જેમ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તેમ મેક્ષે પાયથી મેક્ષની પણ પ્રાપ્તિ થાય છે. સ્વર્ગ માટે જેમ અગ્નિહે ત્રાદિ સાધન છે, તેમ મેક્ષ માટે પણ ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ તથા વિવેકાદિ, સદ્દભાવનાઓ તથા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સદ્દગુણ પણ સાધને છે. અજ્ઞાન તેજ બંધ છે. દીપકના પ્રકાશથી જેમ અંધકારને નાશ થાય છે, તેમ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી અજ્ઞાન-બંધને નાશ થાય છે.
“જે જે કારણ બંધનાં, તેહ બંધને પંથ
તે કારણ છેદક દશા, મેક્ષ પંથ ભવ અંત.” કષાય-વિષયાદિ ષોથી કર્મની વૃદ્ધિ થાય છે. તેથી તે કર્મબંધનનો પંથ છે, તે બંધન (કષાય વિષયાદિ) ને જેનાથી નાશ થાય તે મેક્ષને પંથ વા ઉપાય છે.
“રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ,
થાએ નિવૃત્તિ જેહથી, તેજ મોક્ષને પંથ.” રાગ-દ્વેષ અને અજ્ઞાન-કર્મબંધનના મુખ્ય હેતુઓ છે, તેને નાશ જેનાથી થાય તથા સર્વ પ્રકારના માયાભાસથી મુક્ત થવાય તેજ મોક્ષને માર્ગ છે. દુધપાક કરવાની ઇચ્છાવાળાએ કડાઈ કે તપેલાની કલ્પના છેડી દઈ દુધનું લક્ષ્ય રાખનાર ગમે તે વાસણુથી દુધપાક કરી શકે છે. તેમ મત– ગ૭, તથા સંપ્રદાયની ભાવના તેમજ જતિ, વેષ આદિની કલ્પના છોડી દઈ,