________________
૧૫
થયેલ તથા સિદ્ધ, બુદ્ધ એવા આત્મા તે ફરી કર્મનાં બધનાથી ખંધાતા નથી, સંસારમાં ભવભ્રમણ કરતા નથી, પણ મુક્તજ છે, જેથી કરી મૂકાવાપણું પણ નથી–એમ કર્મરહિત સિદ્ધાત્માની અપેક્ષાએ કહ્યું છે, પણ બધા આત્મા સિદ્ધ વા મુદ્દે છે અને કર્મથી મુક્ત છે એમ જણુાવ્યું નથી, પરંતુ જે આત્મા સિદ્ધ, બુદ્ધ તથા કવિમુક્ત હોય છે, તે સંસારમાં ભમતા નથી, બંધાતા નથી એમ જણાવ્યું છે, તેથી મેાક્ષની આવશ્યકતા સિદ્ધ થાય છે. જો કે કાઁવરણા અનંતકાલનાં એકઠાં છે, તથાપિ આત્મા જો ખલવાન થાય તા અનંત ભવનાં ઉપાર્જન કરેલાં કર્યાં અંતર્મુ માંજ ક્ષય કરી નાખે છે. લાખ મણુ લાકડાંની વા ઘાસની ગંજીને એકઠી કરતાં માસ છ માસના લાંબે વખત લાગે છે, જ્યારે એકજ અગ્નિના કણ તેમાં પડવાથી ક્ષણવારમાંગજીના વિનાશ થઈ જાય છે. હજારા વર્ષો સુધી મહા કા ભોગવીને મેળવેલી લાખે રૂા. ની મુડીના આગ લાગતાં ક્ષણવારમાં નાશ થાય છે. ખાર–પંદર વર્ષના લાંબા કાલ સુધી મહેનત કરી તૈયાર કરેલ મહાલયના થાડા વખતમાં નાશ થઇ શકે છે. તેમ આત્માના પ્રબલ પુરૂષાર્થથી અનંત ભવના કર્મો પણ અલ્પ કાળમાં નાશ થાય છે. પુન્યની વૃદ્ધિ થઇ પાપની મંદતા અને પાપની વૃદ્ધિ થઇ પુન્યની મંદતા એમ પાપપુન્યમાં પરાવન થયા કરે છે, તેમ પાપ તથા પુન્ય બંનેનુ પરાવન થઇ અાધકભાવ ( મેાક્ષ ) ની પણ પ્રાપ્તિ થઇ શકે છે માટે મેક્ષ છે એ નિઃસ દેહ છે.
"
૧૧ મા ગણધર પ્રભાસની શંકા ૬ ટ્ટી મેાક્ષના ઉપાય નથી. શકા— જ્ઞરામરજીવા ચાનોત્ર' અનેન ટ્રેન નિર્વા માવ: પ્રીયતે. હમેશાં અગ્નિ હેાત્ર કરવાથી મેાક્ષના ઉપાયના અભાવ થાય છે, અગ્નિહેાત્રાદિ સત્કર્મોં કરવાની આવશ્યકતા બતાવે છે અને હમેશાં સત્કમેર્યું કરવાથી પુન્ય બંધ થાય. સ્વર્ગાદિક ફળ મળે. પણ મેક્ષ ન મળે કેમકે અગ્નિહોત્રાદિ સત્કર્મો સ્વર્ગનાં હેતુભૂત છે, પણ મેાક્ષના કારણિક નથી, જેથી માક્ષાપાયના અભાવ થતાં મેાક્ષને પણ અભાવ થાય છે, તથા અનંત ભવનાં ઉપાર્જન કરેલાં કર્માંના કયા ઉપાયથી લય કરવા તેને પણ નિર્ણય થવા અતિ અશકય છે કારણ ?
:
¢ઃ
,,
અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચા કયા, ખતે ન એહ વિવેક. તેમજ— કઇ જાતિમાં મેક્ષ છે, કયા વેપમાં મેાક્ષ;
""
એના નિશ્રય ના બને, ઘણા ભેદ એ દોષ