________________
A
से सोनी व्याच्या मुहुधमां घृत, तसभा तस, २५२९/न ४मा अनि, કુસુમમાં સુગંધ અને ચંદ્રકાંત મણિમાં અમૃતરસ જેમ બાહ્ય દૃષ્ટિથી જોનારને એક જણાય છે, પણ વસ્તુ ભિન્ન છે, તેમ દેહાધ્યાસ દોષને લઈ દેહ તથા આત્મા એક જણાય છે, પણ વસ્તુ દેહથી આત્મા ભિન્ન છે. દેહાદિ દશ્ય છે અને આત્મા તેને દષ્ટ છે. જેથી આત્મા નિત્ય છે.” એ પ્રમાણે ભગવંતની સંદેહ વિનાશક વાણી સાંભળી જેની શંકા લય પામી છે એવા ઈદ્રભૂતિ મહાભાએ પિતાના પાંચસો શિષ્યના પરિવાર સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી તથા ઉત્પાદ, વ્યય, અને ધ્રુવ-એ વિશ્વના ત્રણ પદોનું યથાર્થ સ્વરૂપ ભગવંતના મુખથી શ્રવણ કરવાથી દ્વાદશાંગીના જ્ઞાનને પામ્યા..
२-५२ निभूतिनी ॥४॥ 3 0 आत्मा पत्ता नथी. - ५४ हे गौतमाग्निभूते ! कः संदेहस्तव कर्मणः कथं वा वेदतत्त्वार्थं विभावयसि न स्फुटं ? स चायं-" पुरुष एवेदं निं सर्व पदभूतं यच्च भाव्यं" इत्यादि तत्र ग्नि इति वाक्यालंकारे, यत् भूतं अतीतकाले, यच भाव्यं भाविकाले, तत्सर्व इदं पुरुष एव आत्मैव एवकारः कर्मेश्वरादिनिषेधार्थः, अनेन च वचनेन यनरामरतिर्यपर्वतपृथिव्यादिकं वस्तु दृश्यते तत्सर्वं प्रात्मैव, ततः कर्मनिषेधः स्फुट एव, कि च अमूर्तस्य आत्मनो मूर्तेन कर्मणा अनुग्रह उपघातश्च कथं भवति ? यथा आकाशस्य चंदनादिना मंडनं, खङ्गादिना भवंडनश्च न संभवति, तस्मात् कर्म नास्तीति तव चेतसि संशयो वर्त्तते, परं हे अग्निभूते ! नायमर्थः समर्थः, यत् इमानि पदानि पुरुषस्तुतिपराणि, यथा त्रिविधानि वेदपदानि, कानि चिद्विधिप्रतिपादकानि, यथा-" स्वर्गकामोऽग्निहोत्रं जुहुयात्" इत्यादिनि, कानिचिदनुवादपराणि, यथा--"द्वादशमासाः संवत्सरः" इत्यादीति, कानिचित्स्तुतिपराणि, यथा “ इदं पुरुष एव" इत्यादील, ततो अनेन पुरूषस्य महिमा प्रतीयते नतु कमोद्यभावः । यथा:--