________________
4.
(૧) અભિમંડ (૨) નભય, (૩) અભિનિવેશિક, (૪) સ’યિક અને (૫) અણુાભાગિક મિથ્યા.
મિથ્યાત્વ માહનીય એટલે સદ્ગુરૂ મળે અને તે જીવને બતાવે કે તુ જે. વિચાર કર્યા વિના કયે જાય છે તેમાં કલ્યાણ નથી, છતાં તે કરવામાં દુરાગ્રહ રાખે, અર્થાત્ જ્ઞાની પુરૂષ શુદ્ધ દશા પ્રાપ્ત થાય એવા રસ્તા ખતાવે; છતાં પણ અણુસમજ પૂર્વક ગુરૂના બાધથી જે કઇં ગ્રહણ કરેલું હોય તેને છોડવામાં દુરાગ્રહ રાખે ઉન્માર્ગને સન્માર્ગ માને એટલે કાપણુ પ્રકારના વિચાર કર્યાં વિના ત્રથા જ્ઞાનીને એળખ્યા વિના અજ્ઞાનપણાથી અનેતકાલ થયા સંજ્ઞા જેમ પડી જાય તેમ કુન્નુને સદ્ગુરૂ માની તથા સંસાર પરિભ્રમણના હેતુરૂપ તેને જે માર્ગ તેને સમાસ કહેતાં સાચા માને અને જે સન્માર્ગ તેને ઉન્માર્ગ માને, એટલે કુગુરૂના ધથી દુરાગ્રહે પડેલા જીવ સત્પુરૂષના સાચા માર્ગને ખા માગ માગે તે મિથ્યાત્વ કહેવાય અને તેવા મિથ્યાત્વ ઉપર પ્રીતિ એટલે તેમાંજ રાધેમાહ પામે, તેનુ નામ મિથ્યાત્વમેાહનીય કહેવાય. તેના પાંચ ભેદનુ સ્વરૂપ કહે છે:--
૪૭– (૧) અભિગ્રહ મિથ્યાસ-એટલે કાઈપણ મત રૂપે પ્રવતેલા ધર્મ, મત, ગચ્છ કે સં પ્રદાય વિગેરેના વિચાર કર્યો વિના પેાતાના સ્વચ્છંદે કરી જે કુળમાં ઉત્પન્ન થાય તે કુળની પરપરાની આમ્નાએ ચાલતાં ધર્મ વા મત વિગે તે સત્ય માની તેમાં વર્તે તથા તેવા મતાગ્રહાદિકને જ પાણુ આપનારા જે ધર્મગુરૂ વા કુળગૢરૂ તેને ખાદ્ય દષ્ટિથી માધ ત્યાગાદિકના સામાન્ય આચરણાથી તેને જ્ઞાની માની તથા તેના ઉપદેશેલા ધર્મને સત્ય માની, નાની અજ્ઞાનીના ભેદ જાણ્યા વિના અંધ શ્રદ્દાથી તેમાંજ આગ્રહ પૂર્વક વર્તે, તેનું નામ અભિગ્રહ મિથ્યાત્વ કહેવાય. જેમાં મતાગ્રહ, ગચ્છાગ્રહ, કલાગ્રંઢ અને લોકામહું એમ ચાર ધ્રુષાંના સમાવેશ થાય છે.
૪૮(૨) અનભિગ્રહ એટલે જગતમાં પ્રિય થવા માટે અર્થાત્ ગતના લાકામાં પોતાનુ સારૂં જણાવવા માટે અને પોતાને લેાકા તરફથી માન મળે, એ હેતુએ કાઇપણ પ્રકારના વિચાર કર્યાં વિના દરેક ધર્મ વા. મત વિગેરેને સરખા માની પોતાનું વા પરનું હિત ન થતું હાય, તો પણ પોતાનું સારૂ દેખાડવા જે તે, વાં જ્યાં ત્યાં ધમ મત વિગેરે સ ંપ્રદાયમાં જવું, તેનું નામ અનભિગ્રહ મિથ્યાત્વ કહેવાય.
જન્૩) અભિનિવેશિંક મિથ્યાત્ત્વના બે ભેદ છે.