________________
[નિયમા શા માટે?
‘સંસારમાં જે કંઇ ધન—જનાઢિ પદ્મા છે, તે સર્વે ને પાશરૂપ જાણીને મુમુક્ષુએ ઘણી સાવધાની પૂર્વક ડગલાં ભરવાં. જ્યાં સુધી શરીર સશકત છે, ત્યાં સુધી તેને ઉપયેાગીએ કહ્યું : · તારી આ માન્યતા ભૂલભરેલી છે. તારું કરેલું પાપ તારે એકલાનેજ ભાગવવું પડશે. જો તને મારાં વચનેામાં વિશ્વાસ ન આવતા હોય તો ઘરે જઈને બધાને પૂછી આવ કે તારાં કરેલાં પાપમાં તેઓ કેટલા ભાગ રાખશે ? તું એ પ્રશ્નના જવાબ લઈને આવીશ, ત્યાં સુધી હું અહીંજ ઊભા રહીશ.'
યેાગીના શબ્દોએ ભીલનાં હૃદય ઉપર અસર કરી, એટલે તે ધરે ગયા અને પૂછ્યા લાગ્યા કે ' હું જે પાપ કરું છું, તેમાં તમાશ ભાગ કેટલા ?' આ પ્રશ્ન સાંભળીને માતા મૌન રહી, પિતાએ ચૂપકીદી પકડી, પત્ની પણ કંઈ ખેાલી નહિ અને પુત્રપુત્રીઓ પણ ટગર ટગર સામું જોઈ રહ્યા. આ જોઇ ભીલને ભારે આશ્ચય થયું : એક સીધા સાદા પ્રશ્નને ઉત્તર કાઇ કેમ આપતું નથી ?' એટલે તેણે બધાને એ પ્રશ્ન ખીજી વાર પૂછ્યા, છતાં તેને ઉત્તર મળ્યો નહિ. છેવટે તેણે ત્રીજી વાર પ્રશ્ન પૂછ્યા અને જણાવ્યું કે ' જેવા હાય તેવા ઉત્તર આપો. હું એને જવામ લીધા વિના રહેવાના નથી.’ ત્યારે બધાની વતી પિતાએ કહ્યું કે તું જે પાપ કરે છે, તે બધુ તારું' જ છે. અમે તે માત્ર તારાં લાવેલાં દ્રવ્યના ભાક્તા જ છીએ.’
આ જવાબ સાંભળતાં જ ભીલની આંખ ઉધડી ગઇ. તે પેાતાના ઘરથી પા કરીને યાગીનાં ચરણે પડયો અને નિખાલસતાથી જણાવ્યું કે હે પ્રભો ! આપનું કહેવું સાચું નીકળ્યું. મેં ખૂબ પાપ કર્યું છે. હવે મારું શું થશે ? ’
"
મેગીએ તેને આશ્વાસન આપી યાગ–સયમના માર્ગે ચડાવ્યા અને વિવિધ જાતનાં તપા કરી તેણે પોતાના આત્માની શુદ્ધિ કરી.