________________
| ૭ – ધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના વર્તમાન મહામંત્રી શ્રી કે. કે. શાહ તરફથી.
[ અંગ્રેજી પરથી ]
૯૯ કવીન્સ ફાડ, મુંબઈ ૧
ર૬મી સપ્ટેમ્બર, ૧૯૬૨ હાલા ધીરજલાલભાઈ
મને જાણીને ઘણો આનંદ થાય છે કે ભારતના એક મહાન સંત પ્રભુ મહાવીરના ઉપર સંપર “ શ્રી વીર-અનામૃત જૈન સાહિત્ય પ્રકાશન મંદિર તરફથી પ્રકટ થઈ રહ્યું છે.
અનાદિ કાલથી આસ્તિક અને નાસ્તિકોએ છેવટે એ અનુભવ કર્યો છે કે જગતને ટકાવવું હોય અને આ વિશ્વને રહેવા લાયક બનાવવું હોય તો અહિંસા અને વિશ્વમના સંદેશને પ્રચાર કરવો જોઈશે. છેડે અપવાદ બાદ કરતાં દરેક યુગના દરેક ધર્મ તથા દરેક તત્ત્વજ્ઞાને અહિંસા અને વિશ્વ પ્રેમની રાતિ સ્વીકાર કર્યો છે, પણ તેમાંને બહુ થોડા તે ઉપાગિતા અને અસહકારતા પુરવાર કરી શક્યા છે.
પ્રભુ મહાવીર પોતાના આચરણ વડે હિંસા અને વિશ્વપ્રેમની શક્તિ તથા સ્થિરતા દર્શાવીને સામાન્ય મનમાં પણ અહિંસા અને વિશ્વપ્રેમ પ્રત્યે અને શ્રદ્ધા ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી હતી. જેમણે અહિંસા અને વિધમને શ્રદ્ધા તથા સમર્પણ સાથે પોતાના જીવનમાં સ્થાન આપ્યું, તે છે તેમાં લો અદ્ભુત અને પ્રચંડ તાકાતનો સાક્ષાત્કાર કરી શકા. વાન મહાવીર સમસ્ત માનવજાતિની કૃતજ્ઞતાભ પ્રશંસા પામી રહ્યા છે, કારણ કે જેમણે જીવનને વિશ્વવ્યાપી દષ્ટિએ જોવાનો પ્રયત્ન કર્યો, તેમાં તેઓ અગ્રેસર રહ્યા છે.
કૃપા કરીને, તમે જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિરને આવો પ્રશંસનીય પ્રયત્ન કરવા માટે મારા ઘણા ઘણે અભિનંદન પહોંચાડશો.
,