________________
[શ્રી વીરવચનામૃત पियधम्मे दढधम्मेऽवज्जभीरू हिएसए । एयजोगसमाउत्तो, तेओलेसं तु परिणमे ।।२५।।
[ ઉત્ત, અ ૩૪, ગા. ૨૭-૨૮ ] જે પુરુષ નમ્ર, ચપળતા રહિત, નિપટી, કુતૂહલથી રહિત, વિનીત, વિનયી, ઈન્દ્રિયને કાબૂમાં રાખનારે,
ગવાન, ઉપધાનવાન, પ્રિયધર્મી, દઢધર્મ, પાપભીરુ, અને હિતેષી હોય તેને તેલેશ્યાના પરિણામવાળે જાણ.
વિ. વિનીતવિનયી એટલે ગુરુ વગેરેની ઉચિત સેવા કરનારે. યેગવાન એટલે નિર્વાણ સાધક યોગની સાધના કરનારે અથવા સ્વાધ્યાદિ એગમાં મગ્ન રહેનારે. ઉપધાવાન્ એટલે કૃતપ્રાપ્તિનિમિત્ત તપશ્ચર્યા કરનારો. પ્રિયધર્મી એટલે ધર્મમાં પ્રેમ રાખનાર. દઢવમ એટલે ધર્મમાં દઢ રહેનારો. પાપભીરુ એટલે પાપથી ડરનારે. હિતૈષી એટલે સર્વનું હિત ઈચ્છનારે.
पयणुकोहमाणे य, मायालोभे य पयणुए । पसंतचित्ते दंतप्पा, जोगवं उवहाणवं ॥२६॥ तहा पयणुवाई य, उवसंते जिइंदिए । एयजोगसमाउत्तो, पम्हलेसं तु परिणमे ॥२७॥
[ ઉત્ત, અo ૩૪, ગા. ૨૯-૩૦] જે પુરુષના ક્રોધ, માન, માયા અને લેભ ઘણું પાતળા પડી ગયેલા હોય, જે પ્રશાંત ચિત્તવાળે હોય, આત્માનું દમન કરનાર હોય, યેગવાન હોય, ઉપધાનવાનું હોય, થે બેલના હય, ઉપશાંત હય, જિતેન્દ્રિય