________________
~~---------------~-~~-~~~-~
~-
~
લેશ્યા ] મને દશા ધરાવતું હોય. શઠ હોય, એટલે જૂ ડું બેલી બીજાને છેતરનારો હોય. પ્રમત્ત હોય, એટલે કુલ, જાતિ, ઐશ્વર્ય, વિદ્યા, અધિકાર આદિને મદ રાખનારો હોય. રસલુપી હોય, એટલે જીભને લાલચુ હોય. પિતાના સુખને જ શોધનારે એટલે મહાસ્વાર્થી હોય, બીજાનું શું થશે? તેને જરાયે વિચાર કરનારે ન હોય. આરંભથી અવિરત એટલે હિંસક ધંધા કરનારો હોય. શુદ્ર અને સાહસિકને અર્થ ઉપર મુજબ સમજો. वंके वंकसमायरे, नियडिल्ले अणुज्जुए । पलिउंचगओवहिए, मिच्छदिठ्ठी अणारिए ॥२२।। उम्फालगदुटुवाई य, तेणे यावि य मच्छरी । एयजोगसमाउत्तो, काउलेसं तु परिणमे ॥२३॥
[ ઉત્તઅ૩૪, ગા. ૨૫-૨૬ ] જે પુરુષ વાણી અને વર્તનમાં વક, કપટી, અસરલ, પિતાના દેને છૂપાવનારો, મિચ્ય દષ્ટિ, અનાર્ય, કર્મભેદક દુષ્ટ વચન બોલનાર, ચોર અને મત્સરી હોય તેને કાતિલેશ્યાના પરિણામવાળે જાણવો.
વિર વાણીમાં વક એટલે વાંકું બેલનારે, સીધે ઉત્તર નહિ આપનારો. વર્તનમાં વક એટલે વિચિત્ર રીતે વર્તનારો, આડું ચાલનારે. અનાર્ય એટલે દયા વિનાને. મત્સરી એટલે બીજાની ચડતી સહન ન કરનારે.
नीयावित्ती अचवले, अमाई अकुऊहले । विणीयविणए दंते, जोगवं उवहाणवं ॥२४॥