________________
શ્રી દેવ ત્રિપાઠી, શ્રી ફત્તેહચંદ ઝવેરભાઈ શ્રી પ્રાણજીવન છે. ગાંધી, શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા, શ્રી તાજમલ બેથરા, શ્રી મેતીલાલ વીરચંદ વગેરે મિત્રોએ આ પુસ્તકમાં અંગત રસ લઈને મને અનેક રીતે સહાય કરી છે, તથા શ્રી વિજયદેવસૂરસંધ, શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દેશી તથા શ્રી રમણીકચંદ મેતીચંદ ઝવેરી પિતાના વિશાળ ગ્રંથભંડારને મને છૂટથી ઉપયોગ કરવા દીધું છે તે માટે હું તેમને ખાસ આભાર માનું છું.
આશા છે કે આ ગ્રંથનું નિત્ય-નિયમિત વાંચન પાઠકેની શ્રેયસાધનાને વધુ તેજસ્વી બનાવશે.
વિ. સં. ૨૦૧૮ વિજયાદશમી
સેવક
1
ધીરજલાલ ોકરશી શાહ
થી ,
મુંબઈ