________________
ષડાવશ્યક ]
૩૪૭.
-------vvvvvvvvvvvvv-૪wwww
wwwwwww
क्खाणेणं इच्छानिरोहं जणयइ। इच्छानिरोह गए य णं जीवे सव्वदव्वेसु विणीयतण्हे સમૂહ વિરુ) | ૬ |
, અ ૨૯, ગા. ૧૩ ] પ્રશ્ન–હે ભગવન્! પ્રત્યાખ્યાનથી જીવ શું ઉપાર્જન કરે ?
ઉત્તર—હે શિષ્ય! પ્રત્યાખ્યાનથી જીવ આસ્રવ દ્વારોને નિરોધ કરે. પ્રત્યાખ્યાનથી જીવ ઈચ્છાનિધિ કરે. ઇચ્છાનિરોધ કરાયેલે જીવ સર્વ દ્રવ્ય-પદાર્થમાં તૃષ્ણારહિત અને શાંત થઈને વિચરે.