________________
-૩૧૮
-~-~
[ શ્રી વીર–વચનામૃત
-~--~
~-~~~-
~~-~
તે જીવ સુખ-દુઃખમાં સમાન ભાવવાળે થાય છે. कोहविजएणं भंते ! जीवे कि जणयइ ? कोहविजएणं खन्ति जणयइ ॥ १५ ॥
ઉત્તવ અ૦ ૨૯, ગા. ૬૭ ] પ્રશ્ન–હે ભગવન ! ક્રોધને જિતવાથી જીવ શું 1 ઉપાર્જન કરે ?
ઉત્તર–હે શિષ્ય! ક્રોધને જિતવાથી ક્ષમાગુણનું ઉપાર્જન કરે.
माणविजएणं भन्ते ! जीवे किं जणयइ ? માવિન પર્વ જ્ઞ
|| ૬ |
[ ઉત્તઅ ૨૯, ગા૦ ૬૮ ] પ્રશ્નહે ભગવન્! માનને જિતવાથી જીવ શું ઉપાર્જન કરે ?
ઉત્તર–હે શિષ્ય ! માનને જિતવાથી જીવ માર્દવ કે મૃદુતાનું ઉપાર્જન કરે. मायाविजएणं भन्ते ! जीवे किं जणयइ ? मायाविजएणं अज्जवं जणयह ॥ १७ ॥
[ ઉત્તઅ. ૨૯, ગા૦ ૬૯ ] પ્રશ્ન–હે ભગવન્! માયાને જિતવાથી જીવ શું ઉપાર્જન કરે ?
ઉત્તર–હે શિષ્ય! માયાને જિતવાથી છવા આર્જવતા કે સરલતા ગુણનું ઉપાર્જન કરે.