________________
પ્રમાદ ]
૨૭
अवसोहिय कंटगापहं,
ओइण्णो सि पहं महालयं । गच्छसि मगं विसोहिया, સમર્થ મોચમ! મા ઉમા | ૨૦ ||
[ ઉત્ત, અ૦ ૧૦, ગા. ૩૨ ] કુતીર્થરૂપ કંટકમય માર્ગને છેડીને તું મોક્ષના વિશાળ માર્ગમાં આવ્યું છે, તે વિશુદ્ધ માર્ગે જવામાં હે ગૌતમ! તું ક્ષણને પણ પ્રમાદ કરીશ નહિ. अबले जह भारवाहए,
मा मग्गे विसमे वगाहिया । पच्छा पच्छाणुतावए, સમર્થ નોમ ! મા પ્રમાણ છે ૨૬ |
ઉત્તઅ. ૧૦, ગા૦ ૩૩ ] જેમ નિર્બળ ભારવાહક વિષમ માર્ગમાં ન ચાલે, કદાચ ચાલે તે પાછળથી પસ્તાય, તેમ સંયમને ભાર ઉપાડનાર વિષમ માર્ગે ન ચાલે. કદાચ ચાલે તે પાછળથી પસ્તાય; માટે હે ગૌતમ! તું ક્ષણને પણ પ્રમાદ કરીશ નહિ. तिण्णो हु सि अण्णवं महं,
किं पुण चिसि तीरमागओ । अभितुर पारं गमित्तए, સમયે નોચમ ! મા પમાય છે ૨૭ છે.
[ ઉત્ત, અ૦ ૧૦, ગા. ૩૪ ]