________________
૨૭
દુઃશીલ ]
सुणिया भावं साणस्स, सूयरस्स नरम्स य । विणए ठविज्ज अप्पाणं, इच्छंतो हियमप्पणो ॥ ४ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ } ]
કૃતરી અને સૂવરની સાથે અવિનયી મનુષ્યની સમાનતાનું ઉદાહરણ સાંભળીને પેાતાનુ હિત ચાહનારી પેાતાના આત્માને વિનયમાં સદાચારમાં સ્થાપે
जविणो मिगा जहा संता, परिताणेण वज्जिया । असंकियाई संकंति, संकिआई असंकिणो ॥ ५ ॥ परियाणियाणि संकंता, पासियाणि असंकिणो । અન્નાનમયસંવિના, સંØિતિ હિંદ || ૬ || अह तं पवेज्ज बज्झं, अहे बज्झस्स वा वए । मुच्चेज पयपासाओ, तं तु मंदेण देहए ॥ ७ ॥ अहिअप्पा हियप्पन्नाणे, विसमंतेणुवागए । स बद्धे पयपासेणं, तत्थ घायं नियच्छइ ॥ ८ ॥ [મુ. બ્રુ. ૧, અ॰ ૧, ઉ. ૨, ગા૦ ૬ થી ૯ ]
રક્ષણ વિનાના વનપશુએ શંકા વિનાના સ્થાનમાં— સુરક્ષિત સ્થાનમાં શંકા કરે છે અને શંકાવાળા સ્થાનમાંભયગ્રસ્ત સ્થાનમાં શંકારહિત રહે છે, અને એ રીતે સુરક્ષિત સ્થાનમાં શંકા કરતાં અને પાશવાળા સ્થાનમાં શકારહિત રહેતાં તે અજ્ઞાની અને ભચત્રસ્ત જીવા પાશયુક્ત સ્થાનમાં ફસાઈ જાય છે. જો એ પશુએ ખંધનવાળાં સ્થાનાને કૂદીને ચાલ્યા જાય કે નીચેથી નીકળી જાય તેા પગના બંધનમાંથી મુક્ત થઈ શકે છે, પણ એ મૂખ
૧૮