SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ધારા પચીસમી દુઃશીલ चीराजिणं णगिणिणं, जडी संघाडि-मुंडिणं । एयाणि वि न तायन्ति, दुस्सीलं परियागयं ॥ १ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા૦ ૨૧ ] ચીવર, મૃગચર્મ, નગ્નત્વ, જટા, સ`ઘાટિકા (બૌદ્ધ, સાધુએ એઢ છે. તેવુ ઉત્તરીય વસ્ત્ર ) અને માથાનુ` મુ’ડન, આ કઈ પણ દુઃશીલવાળાને દુતિથી ખચાવી શકતું નથી. તાત્પર્ય કે બાહ્ય લિંગ ગમે તેવુ હાય પશુશીલ ઉત્તમ હાય તા જ તે પુરુષ સદ્ગતિને પામી શકે છે. जहा सुणी पूइकन्नी, निक्कसिज्जई सव्वसो | एवं दुस्सीलपडिणीए, मुहरी निक्कसिज्जई ॥ २ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૪] જેમ સડેલાં કાનવાળી કૂતરી સર્વ જગાએથી હાંકી કઢાય છે, તેમ દુઃશીલ અને જ્ઞાનીએનાં વચનથી પ્રતિકૂલ ચાલનારા વાચાળ મનુષ્ય સ` જણાએથી હાંકી કઢાય છે. कणकुण्डगं चइत्ता णं, विट्ठे भुंजइ सूयरे । एवं सीलं चइत्ता णं, दुस्सीले रमई मिए ॥ ३ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૫] જેમ સૂવર અનાજનું કુ'ડુ' છેડીને વિષ્ટા ખાય છે,, તેમ મૃગલા જેવા મૂર્ખ મનુષ્ય સદાચારને છેડીને દુરાચારમાં પ્રવર્તે છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy