________________
વિનય (ગુરુસેવા) ]
૨૬૧
ધારણ કરે. વળી દુરોચારીઓના સંગનુ', હાસ્યન', તેમ જ ક્રીડાનુ વજન કરે.
माय चण्डालियं कासी,
काले य
बहुयं माय आलवे । अहिज्जिता,
तओ झाइज्ज एगओ ॥ ३० ॥
[ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૧૦ ]
તે ક્રોધાદિને વશ થઈ અસત્ય મેલે નહિ, અધિક પણ બેલે નહિ. યથાસમય શાસ્ત્રોનુ અધ્યયન કરીને એકાંતમાં તેના પર ચિ‘તન-મનન કર્યાં કરે.
मा गलियम्सेव कसं, वयणमिच्छे पुणो पुणो । कसं વડુમાળે, પાવનું વિજ્ઞ॥ રૂ૨ ।।
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૨ ]
જેમ દુષ્ટ ઘેાડા વારવાર ચાબુકની અપેક્ષા રાખે છે, તેમ વિનીત શિષ્ય વારવાર અનુશાસનની અપેક્ષા રાખે નહિ. જેમ વિનીત ઘેાડા ચાબુકને જોતાં જ સુમા પર આવી જાય છે, તેમ વિનીત શિષ્ય ગુરુજનાની દૃષ્ટિ આદિ દેખીને જ દુષ્ટ માને છેડી દે.
ना पुट्ठो वागरे किंचि, कोहं असच्चं कुव्विज्जा,
पुट्ठो वा नालियं वए । धारेज्जा पियमप्पियं ॥ ३२ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૪ ]
વિનીત શિષ્ય પૂછ્યા વિના કઈ પણ મેલે નહિ. પૂછવામાં આવ્યુ` હાય તા અસત્ય મેલે નહિ. તે ક્રોધને