________________
ધારા બાવીશમી
તપશ્ચર્યા
-
-
- -
-
-
-
-
-
-
- -
बलं थामं च पेहाए, सद्धामारोग्गमप्पणो । खेत्तं कालं च विन्नाय, तहप्पाणं निमुंजए ॥ १ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૩૫ ] તમારું બેલ અને દઢતા, શ્રદ્ધા અને આરોગ્ય દેખીને તથા ક્ષેત્ર અને કાલ જાણીને તે અનુસાર આત્માને તપશ્ચર્યાદિમાં જેડે.
इह आणाकंखी पंडिए अणिहे एगमप्पाणं सपेहाए धुणे સરી | ૨ |
[ આ મુ૧, અ૦ ૪, ઉ૦ ૩, ગા. ૪] સપુરુની આજ્ઞાનું પાલન કરવાને ઈચ્છતે પંડિતપુરુષ આત્માને એકલે સમજી અમેહભાવથી શરીરને તપથી ક્ષીણ કરે.
सउणी जह पंसुगुण्डिया,
विहुणिय धंसयई सियं रयं ।। एवं दविओवहाणवं,
જન્મ વરૂ તસ્લિમrળે છે રૂ /
[ સૂ મુ. ૧, ૫૦ ૨, ઉ૦ ૧, ગા. ૧૫ ] જેમ શકુનિકા નામની પક્ષિણી પિતાના શરીરમાં લાગેલી રજને પાંખ ફફડાવી દૂર કરી દે છે, તેમ જિતેન્દ્રિય અહિંસક તપસ્વી અનશન આદિ તપ કરી પિતાના આમપ્રદેશોને લાગેલાં કર્મો ખંખેરી નાખે.