________________
સંયમની આરાધના ]
तिविहेण वि पाण मा हणे, आयहिते अणियाण संकुडे ।
एवं सिद्धा अनंतसो,
૨૪૯
संपइ जे अणागयावरे ॥ २० ॥
[ સૂ. શ્રુ॰૧, અ॰ ૨, ૦૩, ગા ૨૧ ] આત્મકલ્યાણ માટે કાઈ પણ જીવની હિંસા કરવી નહિ, સયમપાલનના ફળરૂપે કાઈ સાંસારિક સુખની ઈચ્છા રાખવી નહિ અને ત્રણ ગુપ્તિનુ* પાલન કરવું. આવી રીતે અનંત આત્માઓ સિદ્ધિ પામ્યા, વતમાનકાળે પામે છે અને ભવિષ્યમાં પણ પામશે.