________________
સાધુને આચાર ]
૧૯૯ तत्था मन्दा विसिवन्ति,
वाहच्छिन्ना व गद्दभा । पिडओ परिसप्पन्ति,
__ पिसप्पी य संभमे ।। ५५ ॥
[ સુ મૃ૦ ૧, અ૦ ૩, ઉ૦ ૪, ગા. ૫ ] મંદ પરાક્રમી પુરુષ અનુકૂલ પરિષહે આવી પડતાં ભાર ઉચકીને થાકી ગયેલા ગધેડાની જેમ વિષાદ પામે છે અને સંભ્રમથી ભગ્ન મતિવાળા થઈ પાછળ રહી ગયેલા મનુષ્યની જેમ સંયમીઓની શ્રેણીમાં પાછળ રહી જાય છે. तं च भिक्खू परिन्नाय,
सव्वे संगा महासवा । जीवियं नावकंखिज्जा,
[ સૂ મુ. ૧, અ. ૩, ઉ૦ ૨, ગા૦ ૧૩ ]. શ્રેષ્ઠ ધર્મ સાંભળીને તથા સ સારના સર્વે સંબંધ કર્મોને આવવાના મહાપ્રદેશ દ્વાર છે એમ જાણીને, ભિક્ષુ (અસંયમી કે ગૃહસ્થી જીવનની ઈચ્છા ન કરે. विजहित्तु पुवसंजोय,
न सिणेहं कहिंचि कुव्वेज्जा । असिणेह सिणेहकरेहि, दोसपओसेहिं मुच्चए भिक्खू ॥५७॥ .
[ ઉત્ત, અ૦ ૮, ગા. ૨ ] પૂર્વ સાગોને છેડી દીધા પછી ભિક્ષુ ફરી કઈ