SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત चित्तभित्तिं न निज्झाए, नारिं वा सुअलंकियं । મન્નર પિવ વકૂળ, રિદ્ધિસિમા ॥ ૩૪ || [દશ॰ અ॰ ૮, ગા॰ ૫૫ ] પર સાધક શ્રૃંગારપૂર્ણ ચિત્રાથી સજ્જિત દીવાલનું તથા સારી રીતે અલંકૃત થયેલી નારીનું એકીટશે નિરીક્ષણ ન કરે. કદાચ તેના પર ષ્ટિ પડી જાય તા સૂર્યની તરફ ગયેલી નજરની માફક તેને તરત જ હઠાવી લે. अदंसणं चेव अपत्थणं च, अचिंतणं चेव अकित्तणं च । इत्थीजणस्साऽऽरियज्झाणजुग्गं, हियं सया बंभवए रयाणं ।। ३५ ।। [ઉત્ત॰ અ૦ ૩૨, ગા૦ ૧૫] બ્રહ્મચર્ય વ્રતમાં લીન અને ધર્મધ્યાનને ચાગ્ય સાધુ સ્ત્રીઓને રાગાષ્ટિએ જુએ નહિ, તેની અભિલાષા કરે નહિ, તેનું મનથી ચિંતન કરે નહિ, તેમજ વચનથી એનાં વખાણુ કરે નહિ, એ તેનાં હિતમાં છે. जइ तं काहिसी भावं, जा जा इच्छसि नारिओ । वायाविद्धो व्व हडो, अट्ठिअप्पा भविस्ससि ॥ ३६ ॥ [ ઉત્ત॰ અ૦ ૨૨, ગા૦ ૪૫] હે સાધક! જે જે સ્ત્રીએ તારી નજરે પડે તેના લેગની અભિલાષા કર્યાં કરીશ, તેા હવાથી હાલતા હડવૃક્ષની
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy