________________
બ્રહ્મચર્ય ]
૧૪૭
ફસાવનાર ચેખાના દાણા જેવો છે. જે પુરુષ વિષયભેગમાં અનાકુલ અને સદા ઈન્દ્રિયોને વશમાં રાખનારો છે, તે અનુપમ ભાવસંધિ (કર્મ ક્ષય કરવાની માનસિક દશા)ને પ્રાપ્ત થાય છે.
आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । संथवो चेव नारीणं, तेसि इंदियदरिसणं ॥ १८ ॥ कूइअं रुइअं गीअं, हासभुत्तासिआणि य । पणीअं भत्तपाणं च, अइमायं पाणभोअणं ॥ १९ ॥ गत्तभूसाम8 च, कामभोगा य दुज्जया । नरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ २० ॥
[ ઉત્ત, અ ૧૬, ગા. ૧૧-૧૨-૧૩ ] (૧) સ્ત્રીઓથી વ્યાપ્ત થયેલું સ્થાન, (૨) સ્ત્રીઓની મોરમ કથા, (૩) સ્ત્રીઓનો પરિચય, (૪) સ્ત્રીઓનાં અંગે પાંગનું નિરીક્ષણ, (૫) સ્ત્રીઓના મીઠા શબ્દ, રુદન, ગીત, હાંસી આદિનું શ્રવણ, (૬) પૂર્વે ભગવેલા ભેગોનું સમરણ, (૭) ભારે–ચીકણું પદાર્થોનું સેવન, (૮) પ્રમાણથી અધિક આહાર પાણી, (૯) ઈષ્ટ શરીરશેભા, અને (૧૦) દુર્જય એવા કામગનું સેવન, આ દશ વસ્તુઓ આત્માર્થી પુરુષને માટે તાલપુટ વિષ જેવી છે.
जं विवित्तमणाइन्नं, रहियं थीजणेण य । बंभचेरस्स रक्खठ्ठा, आलयं तु निसेवए ।। २१ ॥
[ ઉત્ત૮ અ ૧૬, ગા. ૧ ] મુમુક્ષુ બ્રહ્મચર્યની રક્ષાને માટે એવા સ્થાનમાં વાસ
ન થયેલું સ્થાન,
કથા, (૩)