________________
સંસારી જીવોનું સ્વરૂપ ]
(૧૧) સીસું(૧૨) રૂપું– (૧૩) સેનું– (૧૪) વજી–હીરે. ખાણમાં હોય છે ત્યારે. (૧૫) હરિતાલ(૧૬) હિંગળ(૧૭) મણસિલ– (૧૮) સાસક-એક પ્રકારની ધાતુ (૧૯) અંજન-સૂરમે. (૨૦) પ્રવાલ–પરવાળાં. (૨૧) અભ્રક-અબરખ. ખાણમાં હોય છે ત્યારે. (૨૨) અભ્રવાલુકા–અભ્રકના મિશ્રણવાળી રેતી.
આ બાવીશ પ્રકારમાં ચૌદ પ્રકારનાં રને મેળવતાં કુલ છત્રી પ્રકાર થાય છે. ચૌદ.
રત્નનાં નામ આ પ્રમાણે જાણવા (૨૩) ગમેદક. (૨૪) રુચક. (૨૫) અંકરન. (૨૬) સ્ફટિક અને લેહિતાક્ષ. (૨૭) મરકત અને મસારગલ. (૨૮) ભુજમોચક. (૨૯) ઈન્દ્રનીલ. (૩૦) ચંદન–ગરિક અને હંસગર્ભ. (૩૧) પુલક.