________________
[ શ્રી વીર-વચનામૃત
પાંડુ (ફીક્કી, ડી પીળાશ પડતી) અને પનક (અત્યંત -સૂમ રજેરૂપ). ખર પૃથ્વી છત્રીશ પ્રકારની છે.
पुढवी य सक्करा वालुया य उवले सिला य लोणूसे । જય તર–નવ-સીસT-M-સુવ ચ વચરે ૨ | દો हरियाले हिंगुलए, मगोसिला सासगंजण-पवाले । अब्भपडलब्भवालु य बायरकाये मणिविहाणा ॥ ७ ॥ गोमिज्जए य रुयगे अंके फलिहे य लोहियक्खे य । मरगय - मसारगल्ले भूयमोयग - इंदनीले य ॥ ८॥ ચંતા--હૃત–પુરુણ તોષિા જ વધા चंदप्पभ - वेरुलिए जलकंते सूरकंते य ॥९॥
અ૩૬, ગાય ૭૩ થી ૭૬ ] (૧) શુદ્ધ પૃથ્વી. (૨) કાંકરા. (૩) વાલુકા–રેતી. (૪) ઉપલ–નાના પથ્થરે. (૫) શિલા-પથ્થરની મેટી ચટાન. (૬) લવણ-સમુદ્રના જલમાંથી તૈયાર થતું મીઠું. (૭) ખારી માટી-ખારે. (૮) લેતું-ખાણમાં હોય છે ત્યારે. રાસાયણિક
પ્રક્રિયા પછી તે ટુકડા કે પતરાનું રૂપ
ધારણ કરે છે, ત્યારે અજીવ બને છે. (૯) જસત(૧૦) તાંબુ
ટ