________________
૧૦૬
ए विश्वेर करे छिलो हृदय हरण | आत्मजित् जयी तूमि ए मर्त्य भूमि
धन्य ताइ
पूराय ताइ
तव पदरजः वक्षे करिया धारण हे महरण । आज ताइ तव नामे
विश्वेर साधक चित्त नत हय सश्रद्धा प्रणामे ॥
હે જ્ઞાતપુત્ર! તમે એ વાતને નિશ્ચિત રૂપથી જાણતા હતા કે અનિત્ય સંસારમાં કંઈ પણ સત્ય ( સાર) નથી, જેથી તમારી જાતને એમાં લય કરી દીધા અને તેણે સર્વશ્રેષ્ઠ વિજય પ્રાપ્ત કર્યાં છે. જેમણે આત્મારૂપી કિન કા અધિકાર કરી લીધા છે, તેને ક્ષય, હાનિ કે ખધન હેાતાં નથી, તે વિશ્વવિજયી હૈાય છે.
હે અમિત જીવન ! તેથી તમે આ તૃણમયી પૃથ્વીના આસક્તિઅધનને તેાડી નીહારિકાજ્યેાતિની માફક ચાલ્યા ગયા. પછી તમે તે આત્મારૂપી કઠિન દુર્ગાને અધિકાર કરવાને માટે ( કબજો મેળવવા માટે ) નિરંતર જે સંયમને ભાર ઉડાવ્યા અને દિનરાત જે કઠિન સાધનામાં પેાતાને લીન કરી દીધા, તેણે આ વિશ્વનું હૃદય જીતી લીધું.
હૈ આત્મજિત્! તમે જયી છે. હે તમઃહરણુ ! તમારી પદધૂલિકાને વક્ષઃસ્થલ ( છાતી ) પર ધારણ કરીને આ મનુષ્યભૂમિ આજ પવિત્ર છે અને પોતાને ધન્ય માને છે.
આજ તમારા નામથી વિશ્વના સાધકાનું ચિત્ત શ્રદ્ધાપૂર્વક પ્રણામમાં નમે છે.