________________
૯૫
अतुलशान्तिकरं सकलार्तिहं, परपदाप्तिविधौ सुनिदेशकम् । जगति वीरमुखाम्बुधिनिःसृतं, पिबत रे मनुजाः वचनामृतम् ।। २ ।।
પ્રાચીન રત્ને તે પ્રાયઃ આ પૃથ્વીને વિષે ઘણાં છે, પણ તેની વાત અહીં શી કરવી ? તેમાં અમેધ એવું ચિંતામણિરત્ન કયાં છે ? તેનું દર્શન કરાવે તે પણ સદૈવ ધન્ય છે.
હે મનુષ્યા ! તમે આ જગતમાં શ્રી વીર પ્રભુના મુખરૂપી સમુદ્રમાંથી નીકળેલા વચનામૃતને પીએ કે જે અતુલ શાંતિને કરનારું છે, સ` પોડાઓને હરનારું છે અને મેાક્ષની પ્રાપ્તિના વિધિ સારી રીતે શીખવનાર છે.
હિન્દી
રચયિતા :–શ્રીમાન અગરચંદ નાહટા-બીકાનેર
[१]
सिद्धारथकुल-कमल- दिवाकर, त्रिशलाकुक्षि- मानस-हंस | चरम जिनेश्वर महावीर है, मङ्गलमय त्रिभुवन अवतंस | यद्यपि उन में अनुपम गुणगण, हैं अनन्त नहीं कोई पार । पा सकता है किन्तु भक्विश, करता हूं मैं वही विचार ||
[२]
आत्मा में तन्मयता जिन की, थी अतीव उन्नत अविचल | परभावों की त्यागभावना, थी वैसी ही उग्र विमल ।