________________
સંકલ્પસિદ્ધિ
કેટલાક કહે છે કે આપણને કોઈ કલ્પવૃક્ષની છાયા મળી જાય તે આપણા સર્વ સંકલ્પાની સત્વર સિદ્ધિ થઈ જાય, પણ કલ્પવૃક્ષ શેાધવુ કયાં? એ એક પ્રશ્ન છે. આપણે આખાયે ભારતવર્ષને ઢૂંઢી વળીએ તેા પણ તે આપણને જડે તેમ નથી. વળી જગતના કોઈ પણ દેશે કલ્પવૃક્ષ પેાતાને ત્યાં હાવાની જાહેરાત કરી નથી, એટલે ત્યાં જઇને મેળવવાની વાત અહીન છે. કદાચ તે કેઈ અજાણ્યા પ્રદેશમાં કે સાગરના એટમાં હાય, તે તેથી આપણને શો લાભ ? તાત્પર્ય કે આજે આપણને કોઈ કલ્પવૃક્ષની છાયા મળી જાય, એ વસ્તુ સંભવિત નથી, શકય નથી.
કામધેનુ વિષે પણ આવેા જ પ્રવાદ ચાલે છે, પરંતુ તેની પ્રાપ્તિ સુલભ નથી. કદાચ કોઇને આવી ધેનુ અર્થાત્ ગાય મળી જાય તે! તેનુ કલ્યાણ થાય, પણ ખીન્ન લાખા-ક્રેડા મનુષ્યનું શું? તે બધા કામધેનુના આધારે પેાતાના સકલ્પાની સિદ્ધિ કરી શકે નહિ.
આજથી પાંચ-છ દશકા પહેલાં સૌરાષ્ટ્રના વઢવાણુ શહેરમાં એક શેઠ પાસે અતિ સુંદર ગાય હતી. તેને જોતાં જ સહુના મનનું અદ્દભુત આકર્ષણ થતું, અને તે આવી ત્યારથી આવેલા ‘દાણાવાડા’ નામના એક નાનકડા ગામડામાં સાધારણ સ્થિતિના જૈન કુટુંબમાં થયા હતા. પિતાનુ નામ ટોકરશીભાઈ અને માતાનું નામ મણિએન હતું. પિતા સ્વભાવે સાહસિક અને પરગજુ હતા. માતા ધર્માંનિષ્ઠ અને તપસ્વી હતા. તેમની સ્મરણશક્તિ ઘણી સતેજ હતી. આ ગ્રંથમાં પ્રસંગોપાત્ત તેમને કેટલાક ઉલ્લેખ આવશે, એટલે પ્રારંભિક પરિચય માટે અહીં આટલા ઉલ્લેખ કર્યો છે.