________________
[ ૧૭ ] નીચેગીપણું
જેમ છિદ્રવાળી નૌકા વડે સમુદ્ર તરી શકાતા નથી, તેમ રાગી શરીર વડે જીવનયાત્રા સલ થઈ શકતી નથી. અન્ય શબ્દોમાં કહીએ તે આજે એક રાગ, કાલે બીજો રોગ, એમ વારંવાર રોગના હુમલા થતા હોય તે આપણા શરીરની ભારે ખાનાખરાબી થાય છે, તેનું સર્વાં સત્ત્વ ચૂસાઇ જાય છે અને અકાળે મરવાના વખત આવે છે. આ સ્થિતિસયેાગમાં આપણા સંકલ્પે। સિદ્ધ થાય શી રીતે ?
કોઇક કવિએ ઠીક જ કહ્યુ છે કે મને નચનયોર્ન હિજિન્નિતિ-મનુષ્યની બે આંખા મીડાઈ જાય, એટલે ધન, માલ, મિલકત, હાથી, ઘેાડા, સ્વજન, પરિજન આદિ કઈ પણ તેવુ નથી.’ તાત્પર્ય કે આ બધી જીવનની લીલા છે અને તે જીવનના લીધે જ વિસ્તાર પામે છે, એટલે જીવન ટકી રહે, તાજ તેના ઉપભાગ થઈ શકે છે.
વૈદિક ઋષિઓએ પ્રાથના કરી હતી કે ‘હે પરમાત્મન્ ! અમારા સો સિદ્ધ કરવા માટે તુ અમને આયુષ્ય આપ.’