________________
૧૭૬
સકસિદ્ધિ
લઈ ગયા અને ત્યાં ખાવાપીવાની તથા ઉઠવા-બેસવાની સગવડ કરી આપી.
• સારા સારાને ભાવ ભજવે અને નરસા નરસાને ભાવ ભજવે.’ એ ન્યાયે કારભારીના નાકરે પેાતાના ભાવ ભજન્યા. તેણે ભેદને છૂપા રાખવાને બદલે રાજાની પાસે જઇને ખુલ્લા કરી દીધા કે જેથી રાજાને વહાલા થવાય.
6
રાજા આ હકીકત સાંભળીને અત્યંત ક્રોધાયમાન થયા અને પાતના માણસોને હુકમ કર્યા કે · એ કમખખ્ત કારભારી જ્યાં હાય ત્યાંથી શેાધી કાઢો અને સત્વર મારી પાસે હાજર કરા.’ એટલે રાજાના માણસા છૂટવા અને કારભારીની શોધ કરતાં કરતાં નિત્યમિત્રને ત્યાં જઈ પહોંચ્યા. ત્યારે નિત્યમિત્રે કહ્યું : ‘તે મારે ત્યાં આવ્યા હતા ખરા અને અ શ્રયની માગણી પણ કરી હતી. પરંતુ રાજ્યના ગુનેગારને આશ્રય આપું તેવા મૂર્ખ હુ નથી. મેં એને રેકડું પરખાવ્યું કે અહીં આશ્રય નહિ મળે. તે ઘણા ભાગે પમિત્રને ત્યાં ગયા હશે, માટે ત્યાં તપાસ કરી. ’
રાજાના માણસા પમિત્રને ત્યાં ગયા, ત્યારે તેણે કહ્યું : તમને મારા પર શક આવતા હાય તા મારું ઘર તપાસી લેા. બાકી એ સંબધી હું કંઈ જાણતા નથી.’
6
:
પછી રાજાના માણસે ભાળ મેળવીને જીહારમિત્રને ત્યાં ગયા અને દમ ભીડાવીને પૂછવા લાગ્યા કે · જે હેાય તે સાચુ કહી દેજો, નિહ તેા પિરણામ ઘણું માં આવશે. ' પરંતુ જીહારમિત્રે જરા પણ આનાકાની કર્યાં વગર કહ્યું : · એ મારે ત્યાં નથી. તમારે તપાસ કરવી હાય તેા ખુશીથી કરા.’