________________
૧૩૨
સંકલ્પસિદ્ધિ શામાં કહ્યું છે કે “ન જ્ઞાનેન સદર્શ પવિત્રમિટ્ટ વિદ્યતે–આ લોકમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ નથી.” “જ્ઞાના-મોક્ષરતતોડનાપુત્રાતિર્ન સંરચઃ -જ્ઞાનથી મોક્ષ મળે છે અને તેથી અનંત સુખની પ્રાપ્તિ થાય છે, તેમાં કોઈએ કશે પણ સંશય રાખ નહિ.” - હવે તમે જ કહો કે આવા જ્ઞાન પ્રત્યે આપણે કેવી અને કેટલી ચાહના રાખવી જોઈએ?
ઉન્નતિના ઉમેદવારેએ જ્ઞાનને સંચય કરવામાં જરા પણ આળસ કરવી નહિ.