SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રાર્થ ર૦૧ “સાહેબ, અભ્યાસ તે નથી પણ ઘણાં શાસ્ત્રો સાંભળ્યાં છે.” “તે તે પછી શાસ્ત્રો વિષેની ચર્ચાને તમને અધિકાર નથી. બોલે બીજી શી શંકા છે?” “મંદિરો બંધાવવામાં પણ પાપ તો લાગે જ ને?” સ્થાનક બનાવવામાં પાપ લાગે તે મંદિર માટે પણ લાગે. પા આ શંકાઓ તે તમે શા ઉપરથી કહો છો તે સમજાતું નથી.” મહારાજશ્રીએ મર્મની વાત પૂછી. સાહેબ ! આપ અમારા પૂજ્યશ્રી સોહનલાલજીની સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર હે તે હું તેમને બોલાવું.” પછી?” “જે તે હારી જાય તો હું શ્વેતાંબર બની જઈશ અને જો તમે હારી જશે તે આપે સ્થાનકવાસી બની ” ફરજનમલે શરત કરી. “શરત તે પળાશેને? ” “જરૂર ! જરૂર ! તેમાં શંકા શી?” તેને માટે જમીનદાર કેણ થાય છે? “જરૂર હશે તે જામીન આપીશ.” તે કરે તૈયારી ને તમારા પૂજ્યશ્રીને જરૂર બોલાવી લાવે.” “હું જાતે જ જાઉં છું ને પરમ દિવસે તે આવી જશે.”
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy