________________
યુગપ્રધાન શ્રી જનચંદ્રસાર શ્રીમાન જિનવિજ્યજી પ્રાચીન શિલાલેખ સંગ્રેડના બીજા ભાગમાં પિતાના અવલેન પૃ. ૩માં કર્થ છે કે –
સં. ૧૯૩૯થી ૧૯૬૦ સુધી અકબરને જૈન વિદ્વાનોને સતત સહવાસ રહ્યા, તેમાં પ્રથમના દશ વર્ષોમાં તપાગતું અને પછીના દશ વર્ષમાં ખરતરગચ્છનું વિશેષ વલણ હતું એમ કહેવામાં કાંઈ હરક્ત નથી, પરંતુ સાથે એટલું તે અવશ્ય કહેવું જ જોઈએ કે ખરતરગચ્છ કરતાં તપાળને વિશેષ માન માર્યું હતું. અને બાદશાહ પાસેથી એક પણ એ ગવાળાઓએ અધિક કરાવ્યાં હતાં.'
લેખકે હીરવિજયસૂરિ સંબંધી ટૂંક ઉલ્લેખ છઠ્ઠા પ્રકરણમાં કરી તેમનું સવિશેષ ચરિત જેવા વાચકને સૂરીશ્વર અને સમ્રાટ’ એ પુસ્તકને હવાલે આપી દીધો છે.
તપાગચ્છાચાર્ય હીરવિજયસૂરિ ર. ૧ ૬૩૯ થી ૧ર એમ ત્રણ વર્ષ અકબર બાદશાહુ પર પ્રભાવ પાડી ગુજરાત પ્રત્યે વિહાર કરી ગયા ને પોતાના કેટલાક શિને વખતો વખત તેના પરિચયમાં આવ્યે જાય તે માટે રાખતા ગયા, ત્યાર પછી ખરતરગચ્છાચાર્ય જિનચન્દ્રસૂરિએ સસટનું કર્મચન્દ્ર મંત્રી દ્વારા આમંત્રણ થતાં લહાર જઈ અકબર બાદશાહને મળી પોતાનો અને પિતાના ધર્મ પરાય કરાવ્ય (લાહામાં પ્રવેશ સં. ૧૬૪૮ ફા.સુ. ૧૨ ) ત્યાર પછી તેમણે તથા તેમના શિષ્યમંડળે-જિનસિચ્યું. આદિએ તે અકબર બાદશાહ પર પોતાની અસર ચાલુ રાખી–એ સર્વ का सरदार था और बाल (? आनु)चंद्र तपोंका. दानों सदा વાત મન ( ર) તેરા ર છે !
( જામ : લે !