________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
(१) उडीसा और उडीसाकी सब सरकारें (प्रांत)
खिलजीयाबाद सरीकाबाद
सासा गाँव
सारकाम
सलीमाबाद
स(सिलसल
फतेहाबाद
भूराघाट
महमूदाबाद
जिहंताबाद मारो (मादो ) हा तारीकाबाद गोरीया
कफदा
कीचर
वलाद ( टांडा ) ताजपुर
हसन गाँव
मदारक
( २ ) फरमान बयाजी व मोहर 'अल्लाह अकबर' असकरार ४, सहरयूर माह महर आलही सन् ३७ आंकि जागीरदारान करोरीयान ओ मुत्सद्दियान सूबे अवध बिदानंद.
अवघ
खैराबाद
लखनउ
वहराइच
गोरखपुर
(कटा हुआ उपरका भाग नहीं मिला )
सरहिंद
संबल
सहारनपुर
देहली बदायुं
हिसार - फीरोजा (बाद)
रिवाडी
२७८
ખરતર આચાર્ય ગચ્છીય યતિ શ્રીપૂનમચંદજીના સૌજન્યથી હમણાંજ (હિંદી સંસ્કરણના પ્રકાશન સમયેજ) અમને પાંચ શાહી ફરમાનોની નકલો મળી છે. જેમાં ત્રણ ફરમાનતો આષાઢ ચોમાસીની અઠાહીની અમારીના છે. મુળતાન સૂક્ષ્માનો એક ફરમાન પરિશિષ્ટ (ગ) માં તેનો બ્લોક તથા મૂળ ઉર્દુ ભાષા અને તેનો ગુજરાતી અનુવાદ છપાઈ ગયેલ છે. આ ત્રણ ફરમાનો પૈકી અનુક્રમે સૂબા ઉડીસા. અવધ અને દિલ્લીના છે. આ પછીનો એક ફરમાન ધર્મસાગર કૃત પ્રવચન પરીક્ષા’ સંબંધી છે જે આગળ દેવામાં આવશે.