________________
२७९
પરિશિષ્ટ (ગ)
आचार्य जिनसिंह सूरि उर्फ मानसिंह व अरज अशरफ अकदस रसानीद कि कल अजीं बशरह सदर अज सुदूर याफ्ता बूद गुमशुदा । विना वराँ मुताबिक मजमून हुमा फरमान मुजद्दद फरमान मरहमत फरमुदैम् । मे बायद् कि हस्बुल मस्तूल ( र ? ) अमल नमदा व तकदीम रसानंद । व अज फरमुदह तखल्लुफ इनहिराफ नवरजंद । दरीं बाब निहायत एतहमाम व कदगन् अजीम लाजीम दानिस्ता तगइयुर व तबहुल वकवायद आँ राह न दिहंद | तहरीरन् फीरोज रोज सी व यकुम माह खुरदाद् इलाही सन् ४९ ।
व
(१) व रिसालए मुकर्रबुल हजरत स्सुलतानी दौलतखां दर ચૌરી (મદ્દે મા )”
( २ ) " जुवद तुल आयान राय मनोहर दर नौबत वाकया । नवीसी खाजा लालचंद " ।
જોધપુર (રાજસ્થાન ) નિવાસી મુનશી દેવીપ્રસાદજીએ કરેલ હીંદી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ ફરમાન અકબર બાદશાહ ગાજીનો
સૂબા મુળતાનના મોટા મોટા હાકેમો જાગીરદારો, કરોડીઓ અને બધા મુત્સદ્દીઓ ( રાજકર્મ ચારિઓ) ને માલમ થાય કે અમારી માનસિક ઈચ્છા એજ છે કે–તમામ મનુષ્યો અને જીવ-જંતુઓને સુખ મળે. જેથી અધા લોકો અમન ચેનમાં રહીને પરમાત્માની આરાધનામાં લાગ્યા રહે. આથી પહેલાં શુભચિંતક તપસ્વી જય(? જિન )ચંદ સૂરિ ખરતર (ગચ્છ) અમારી સેવા(સભા)માં રહેતા હતા, જ્યારે તે(મ)ની પ્રભુભક્તિ પ્રગટ થઈ ત્યારે અમોએ તે(મ)ને પોતાની મોટી ખાદશાહી મહેરવાનીઓમાં મિલાવી લીધા. તે(મ)ણે પ્રાર્થના કરી કે-આથી પહેલાં હીરવિજય સૂરિએ સેવામાં ઉપસ્થિત થવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો, અને દર વર્ષના માટે ખાર દિવસ ( એવા ) માંગ્યા હતા. જેમાં બાદશાહી મુલ્કોમાં કોઈ પણ જીવ મારવામાં ન આવે અને કોઇ પણ માણસ ખીજા કોઇ પણ પશુ-પક્ષી યા માછળી જેવા જવોને કષ્ટ ન આપે, તે(મ)ની તે પ્રાર્થના સ્વીકાર થઈ ગઈ. હવે હું