________________
૨૬૭
પરિશિષ્ઠ (ખ).
પરિશિષ્ટ (ખ)
યિા ઉધ્ધાર નિયમપત્રા દુબે (નમ:) શ્રીપ્રવચન વરરચનાÀ સિન્નિ: श्रीमद्विक्रमदुर्गस्थैस्तत्र भवदभिः श्रीमजिजनचन्द्रसूरिसूरीश्व विविधदुर्वि घिधारणवारणकेशरिकिशोरवरैः सुमतिसुविहितयतिसंततिरनुकंद्भिः संप्रे(क्ष्य ष्य(?) प्रेक्षया मुख्ययामिजगणसूत्रां संमूत्रिता सम्मतसंमतिसंगत्याऽदभ्राऽऽमोदविनोदकोविदर्षिगणैत्रसूरीकृता विगतांवेन श्रीमत्सुविघिसंघेन तथेति करणपूर्वकमुत्तमांगे निवेशिता, सा चैपा
(૧) ઉમાસિ માંહે એકઈ ક્ષેત્રિ એક સામગ્રી * રહઈ વલી કેઈ બીજી તપ પ્રમુખનઈ કા(જિ) યે રહઈ, તઉ મુખ વિહારી રાકથન માંહિ રહઈ ૧
(૨) જયઈ ક્ષેત્રઈ જે સામગ્રી વહિવા આવઈ તિયઈ ક્ષેત્રઈ વસ્ત્ર કંબલાદિક વિહરઈ સાધુનઈ પ્રત્યેકિ વેસ ૩વિડરિવા, સાધ્વીનઈ કેસ ૨, કદાચિતિ તિડાં ન મિલઈ ત૬ જિહાં સામગ્રી ન રહી હુઈ તિહાં વિહરઈ આતા પૂર્વક ૨
(૩) પાંચે તિયે વિગઈ નિષેધ સર્વદા, બ લ પ્લાનાદિ વિના, વિશેષ તપરા કરણહાર યથાશક્તિ રહઈ ૩
(૪) અષ્ટમી ચતુર્દશી સમર્થ સાધુ ઉપવાસ કરઈ કદાચિ ન કરઈ તઉ આમ્બિલ નવી કરઈ ૪
(૫) લઘુ શિષ્ય વૃદ્ધ ગ્લાનરા કાર્ય ટાલિ, બીજઈ સંકિ ન વિહરણ આહાર ઉત્તર વારણા, પારણા, મારગ મોકલા ૫
(૬) જિણિ ક્ષેત્રિ નવઉ શિષ્યાદિક મિલઈ તેહ નઈ પદીક* દીક્ષા દિયઈ, પરં ગણીશ + દીક્ષા ન દીયા
૪ સંઘાડ - મુખ્ય-સંઘાડાના અધિપતિ