________________
૨૫૨
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
સ ંઘે સૂરિજીને વિનંતિ જરી, સૂરિજીએ શેષ નાગને આકર્ષી ઉપદ્રવ દૂર કર્યાં
કાપાલિકે સૂરિજી માટે ઈર્ષા ધારણ કરીને પેાતાની મંત્ર શકિતથી ગન્ધિત બની સૂરિજીને છેતરવાના અનેક પ્રપચા રચ્યા અને કરામાત (માંત્રિક ચમત્કાર) બતાવવા સૂરિજી સામે પડકાર કર્યાં. સૂરિજીએ મૃદુ વચનાથી શાંતિપૂર્વક સમજાવવાની બહુ કાશીષ કરી, અને એમ પણ કહ્યુ, અહા ચેગીરાજ ! આવા મિથ્યા પ્રયત્નામાં છે શુ' ? આ બધું છેાડી પરમાત્માનું ભજન કરો કે જેથી આત્માનું કલ્યાણ થાય. ” પરન્તુ આ યેાગીરાજ સીધી વાત માને એવા નહેાતા, એમણે તે ઉલ્લુ' અધિકાધિક ઉપદ્રવ કરવા શરૂ કર્યાં, એટલુંજ નહિ પરંતુ કાંઈક ચમત્કાર બતાવી લેાકેાને ધાર્મિક શ્રધ્ધાથી ચલિત કરવાનું પણું દુ:સાહસ કર્યું. ઘણાં ઘણાં આડંબર રચ્યા, ત્યારે સૂરિજીએ શાસન પ્રભાવનાના હેતુથી સૂરિમંત્રના પ્રભાવથી એના તમામ ઉપદ્રવાના વિનાશ કરી એનાથીયે અધિક ચમત્કારિક વસ્તુ ખતાવી શ્રાવકોને ધર્મમાં દૃઢ કર્યાં. આથી કાપાલિક પણ સૂરિજીની અસાધારણ પ્રતિભા જોઈ એમને ભક્ત બની ગયા.
એકવાર સૂરિજી અને કાઈ યાગીને મંત્રવિદ્ય સંબંધી વાર્તાલાપ થતાં કેાઈ અપૂર્વ કાર્ય કરી બતાવવાનું નક્કી થયું, એને પરિણામે સૂરિજીએ વડનગરથી જૈનમંદિરને આકાશ માગે ઉડાવી રતલામથી ૧૦ માઈલ પર આવેલ સેલિયા નગરમાં સ્થાપિત કર્યુ”, શાંતિનાથજીનું આ મંદિર આજે પણ માલવદેશનું એક તીર્થ સ્થળ મનાય છે, મા મંદિમાં સૂરિજીની