________________
૨૫૦
યુગપ્રનિ જિનચંદ્રસૂરિ
तत्पुत्र सा० अमीपाल भार्या अमोलकदे पुत्ररत्नेन सा० लाखाकेन । भार्या लखमादे लाछलदे पुत्र सा० चन्द्रसेन पूनसी सा० पदमसी प्रमुख व पौत्रादि परिवार सहितेन श्रीपाश्व बिम्ब अष्टदल कमल सपुटसहित कारित, प्रतिष्ठित श्रीशजयमहातीर्थे श्रीबृहत्खरतरगणाधीश श्रीजिनमाणिक्यसूरि पट्टाल कारक, श्रीपातिसाहप्रतिबोधक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः ॥ पूज्यमान चिरं नंदतु । आचन्द्राकं ॥ (અષ્ટદલકમલ પર શ્રી મહાવીરજીના (દેના) મંદિરમાં, બીકાનેર)
શ્રી શત્રુંજય મહાતીર્થની એમણે કેટલીય વાર યાત્રાએ કરી હતી, અને ત્યાં એમના ઉપદેશથી ખરતરગચ્છના સ ઘે ઘણાં નવા મન્દિર બંધાવ્યાં હતાં. ઉપરાંત બીજા પણ સૌરીપુર, હસ્તિનાપુર, ગિરનાર, આબુ, આરાસન, રાણકપુર, વરકાણ, શંખેશ્વર આદિ ઘણા તીર્થ સ્થળે યાત્રાઓ કરી હતી, જેને ઉલ્લેખ પાત્ર રત્નનિધાનકૃત ગીત અને અપૂર્ણમટી ગર્લ્ડલીમાં છે. સ્વર્ગીય ગુરુદેવ શ્રીનિજદર સૂરિજી અને જિનકુશલ સૂરિજી શાસન સેવામાં આપને પૂરો સાથ આપતાં, ને હંમેશાં હાજરાહજૂર રહેતાં.
સૂરિજીએ રચેલાં કેટલાંક સ્તવનો પણ અમોને મળેલ છે. સૂરિજી અત્યંત ઉચ્ચ ચારિત્રવાળા અને પરમ નિસ્પૃહી હતા. એમને કઈ પ્રકારને અનુચિત પ્રતિબંધ નહોતો. કહેવાય છે કે એક દિવસ બીકાનેરમાં જ્યારે તેઓ ભગવતીસૂત્ર વાંચતા હતા. ત્યારે એક દિવસ વ્યાખ્યાન સમયે સંજોગવશાત કર્મચંદ્રજી હાજર ન થઈ શક્યા. સૂરિજીએ વ્યાખ્યાન વાંચવું
* પરિશિષ્ટ (ધ) માંની પ્રશસ્તિ જુઓ. કે આ બન્ને ગીત “એ. જે. કે. સંગ્રહ”માં છપાયેલ છે.