________________
૨૩૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સુખશાંતિમાં રહી શકવું ઓછું સંભવિત છે. બીજું કારણ એ કે વંશાવલીમાં “રાજા સૂરસિંહ મેહતા ઉપર કાપી” લખેલું છે. આ વાક્ય પણ મહત્વનું લાગે છે.
(૪) કર્મચંદ્રજીને વંશ, આ ઘટના સ્થળેથી ચાલી ગએલી ગર્ભવતી સ્ત્રી થી નહીં, પરંતુ પહેલેથી જ ઉદયપુરમાં રહેતા લક્ષ્મીચંદના પુત્ર રામચંદ્ર અને રઘુનાથથી ચાલ્યા હતા. કેમકે સં. ૧૬૮૦-૮૧માં જ્યારે શ્રીજિનસાગરસૂરિ ઉદયપુર પધાર્યા ત્યારે તેમને વંદનાર્થે રામચંદ્ર અને રઘુનાથ પોતાની દાદી
* ગોયલીયજી લખે છેઃ - આ મહિલા ઉદયપુરના ભામાશાહની પુત્રી હતી. એઝાઝ પણ ભાણને ભામાશાહની પુત્રીને પુત્ર હોવાનું લખે છે. મહેતાઓની તવારીખમાં “ભાણ”ને ભેજરાજને પુત્ર લખેલ છે, પરંતુ અનુમાન છે કે મંત્રીશ્વર કર્મચન્દ્રજીને વિવાહ ભામાશાહની પુત્રી જોડે થયે હોય. અને એનું નામ અજાયબંદે હોય, અને એ ઉપરોક્ત દારૂણ ઘટના સમયે પોતાની પુત્રવધુ અને ઉભય પૌત્રોની સાથે પોતાને પીયર ઉદયપુર આવી હોય. અમને મળેલ વંશાવલીમાં ભેજરાજને કશેજ ઉલ્લેખ નથી.
કર્મચન્દ્રજીના પ્રભાવથી રાયસિંહજીને પાંચ હજારી પદ મળ્યાને આ પ્રમાણે ઉલ્લેખ છે --
अकबरजलालदीन-प्रसादतोऽनेककोट्टबलकलितः ।। म त्रिकृतमंत्रयोगात् , पंचसहस्रीपतिनशे ॥ ३४ ॥
व्याख्या -श्रीराजसिंह अकबर जलालदीनस्य साहेः प्रसादतोऽनुग्रहात् “અને વવો “મોટ્ટા” સુffiળ (તૈ;) ‘વ’ ૨ સૈન “ત્રિત:' સરિતા अनेककोवलकसित:, 'मन्त्रिण: कम चन्द्रस्य यो 'मन्त्रः' आलोचस्तस्य 'योगात्' संयोगात् , मन्त्रप्रभावादित्यर्थः, पञ्चानां सहस्राणां अश्ववारसम्बन्धीनां समाहारः पञ्चसहस्री, तस्याः ‘पति:' स्वामी 'जज्ञे' बभूव, पंचहजारिति ख्याति प्राप्त રૂાઈ: છે રૂ ૪ | (કર્મ. અં. નં. પ્રબંધ વૃત્તિ)