________________
૨૩૩
ભક્ત શ્રાવક ગણુ
સૂરિજી અકાનેર પધાર્યાં હતા, ત્યારે ત્યાં એમના પ્રવેશે।ત્સવમાં મત્રીશ્વર ભાગ્યચ'દ્રના પુત્ર મનેાહરદાસ પણ સંમિલિત થયા उता, मेनुं अवतरणु या प्रमाणे छेः~-~
बीकानयर वंदीर पहुंचइ, श्रीजिनसागरसूरि । पासाणिए कर्यु पइसारउ, रंगई बहुत पहूरि ॥ ७९ ॥ पासाणी बहु वित्त वावई, पइसारइ साम्हा आवइ । सोलह शृंगारे सारी, श्रीकलश धरी बहु नारी ॥ ८० ॥ श्रीभागचन्द सुत आवइ, मनोहरदास निज दावइ ॥ वलि संघ सहगुरु वंदइ, श्रीखरतरगच्छ चिरनंदइ ॥ ८१ ॥ ઉપરાક્ત પ્રમાણથી બીકાનેર ગયા પછી ભાગ્યચ'દ અને લક્ષ્મીચ'દ કેટલાક મહિના નહીં, અ કેટલાંયે વર્ષોં સુધી બીકાનેરમાં સુખપૂર્વક રહેલ, એ સિદ્ધ થાય છે.
(૩) ભાગ્યચન્દ્ર, લક્ષ્મીચન્દ્રના મૃત્યુ સંબધમાં અમને ૧૮મી શતાબ્દોના પૂર્ગંધ માં લખાએલ વાવત વંશાવલીની એ પ્રતિએ મળી છે, જે પરથી સ. ૧૬૭૯ ના ફાગણ માસમાં સૂરસિંહજી કેપિત થવાની અને મંત્રીશ્વરના પુત્રે માર્યાં ગયાની વાત સિદ્ધ થાય છે. વંશાવલીને આવશ્યક સાર આ પ્રમાણે છેઃ
* मुंहता वछावतांरी वंशावली लिखींयै छै, देवडा गोत्र रजपूत चौवाण सांवतसीरो। सगरा। बोहित्य | देवलवाडइरो उपनो बोहित्थ श्रावक हुवौ । अभयदेवसूरि प्रतिबोध दीयो, श्रावक कीयो, प्र० सगर - १ बोहित्व, २ रांगो ३ समधर, ४ तेजपाल, ५ विजयराज, ६ कडवो, ७ मैरो, ८ मांडण, ९ ऊदो, १० नागदे, ११ जेसल, १२ वछो । वछासु सिरदार हुआ, वछईसु वछावत कहाणा । वच्छावतरो प्र० ( परिवार ), पुत्र ४ - करमसी १, वरसिंह, २, नरसिंह, ३. रतो, ४, कामसी निपट सरदार हुआ । करमसीह वच्छावतां प्रः बेटा २, राजसी १ सूर्जी २, मूहतोजी राजसी । सुजो